સપ્ટેમ્બર ૧૩નું અઠવાડિયું
ગીત ૬ (43)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૪૦થી ૧૪૧
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૧૬-૧૮
નં.૧: ૨ રાજાઓ ૧૭:૧-૧૧
નં.૨: વૃદ્ધ થાવ તેમ ફેરગોઠવણ કરો (fy પાન ૧૬૯-૧૭૦ ફકરા ૧૭-૧૯)
નં.૩: શું બાઇબલ એવું શીખવે છે કે ઈશ્વરમાં આપણે આંધળો વિશ્વાસ મૂકવો જોઈએ?
□ સેવા સભા:
ગીત ૨૩ (187)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: ઈશ્વરભક્તિમાં મળેલા લહાવાની કદર કરીએ. ઑગસ્ટ ૨૦૦૭ની આપણી રાજ્ય સેવાના પાન એક પરથી ઉત્સાહથી ટૉક આપો.
૨૦ મિ: “બાઇબલ સ્ટડી ચલાવતી વખતે કલમોનો સારો ઉપયોગ કરો.” સવાલ-જવાબથી ચર્ચા. ત્રીજા ફકરાની ચર્ચા કર્યા પછી એક ટૂંકું દૃશ્ય બતાવો. એમાં બાઇબલ શીખવે છે પુસ્તકનો ઉપયોગ કરી એના પહેલા પ્રકરણમાંથી ફકરા પાંચની ચર્ચા કરો. ફકરો વાંચી લેવામાં આવ્યો છે, જવાબ પણ અપાઈ ગયો છે. તેઓ હવે નીતિવચનો ૨:૧-૫ વાંચ્યા પછી એના પર ચર્ચા કરે છે. પ્રકાશક સાદા પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીને અગત્યના મુદ્દા પર ધ્યાન દોરે છે.
ગીત ૭ (46)