વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૦ પાન ૮
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૮/૧૦ પાન ૮

જાહેરાતો

▪ ઑગસ્ટ માટે સાહિત્ય ઑફર: નીચેની કોઈ પણ ૩૨ પાનની પુસ્તિકા જે સ્ટોકમાં હોય એ આપી શકાય: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, જાગતા રહો!, “જુઓ! હું સઘળી વસ્તુઓ નવી બનાવું છું”, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ?, પારાદેશ લાવનાર સરકાર, વોટ હેપન્સ ટુ અસ વેન વી ડાય?, જીવનનો હેતુ શું છે—તમે એ કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે?, સર્વ લોકો માટેનું પુસ્તક, એ સેટિસ્ફાઇંગ લાઇફ હાઉ ટુ અટેઈન ઇટ અને આપણાં કોયડાઓ એઓને હલ કરવામાં આપણને કોણ મદદ કરશે? સપ્ટેમ્બર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. ઑક્ટોબર: ચોકીબુરજ અને સજાગ બનો! જો ઘરમાલિક રસ બતાવે તો સાચો માર્ગ કયો છે? પત્રિકા ઑફર કરો અને બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરો. નવેમ્બર: બાઇબલનો સંદેશો શું છે? આ નવી પુસ્તિકાની સાથે તમે નીચેની કોઈ પણ પુસ્તિકા ઑફર કરી શકો: સર્વ લોકો માટેનું પુસ્તક, એ સેટિસ્ફાઇંગ લાઈફ હાઉ ટુ અટેઈન ઈટ, આપણાં કોયડાઓ એઓને હલ કરવામાં આપણને કોણ મદદ કરશે? અને સ્પિરિટ્‌સ ઑફ ધ ડેડ—કેન ધે હેલ્પ યુ ઓર હાર્મ યુ? ડુ ધે રીઅલી એગ્ઝિસ્ટ?

▪ મંડળોએ ૧૫ ઑક્ટોબર પહેલા લીટરેચર રીક્વેસ્ટ ફોર્મમાં (S-14) ૨૦૧૧ માટે દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં, કૅલેન્ડર, અને યરબુકનો (ફક્ત અંગ્રેજી) ઑર્ડર મૂકી દેવો જોઈએ.

▪ સપ્ટેમ્બરની શરૂઆતથી સરકીટ ઓવરસીયર આ વિષય પર ટૉક આપશે: “વ્યર્થ બાબતોથી તમારી આંખ ફેરવો.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો