ઑગસ્ટ ૨૩નું અઠવાડિયું
ગીત ૨૦ (162)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૨૮થી ૧૩૨ ગૌણ મથાળા સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૫-૮
નં.૧: ૨ રાજાઓ ૬:૮-૧૯
નં.૨: તમારું લગ્ન બંધન પુનઃજોશીલું બનાવવું (fy પાન ૧૬૬, ૧૬૭ ફકરા ૧૦-૧૩)
નં.૩: કઈ રીતે ખોટી ઇચ્છાઓ વ્યક્તિનો દેવ બની શકે? (ફિલિ. ૩:૧૮, ૧૯)
□ સેવા સભા:
ગીત ૮ (51)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: સપ્ટેમ્બર મહિનામાં બાઇબલ સ્ટડી શરૂ કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. આ મહિના દરમિયાન આપણે રસ ધરાવનાર દરેકને ફરી મુલાકાતમાં બાઇબલ શીખવે છે પુસ્તક ઑફર કરીશું. એમાંથી ઘરમાલિક સાથે એક-બે ફકરાની ચર્ચા કરવાનો ધ્યેય રાખીશું. એ કઈ રીતે કરી શકાય એના અમુક સૂચનોની ચર્ચા કરો. એક-બે દૃશ્ય બતાવો. ઉત્તેજન આપો કે જેઓ મેમોરિયલમાં આવ્યા હતા પણ નિયમિત રીતે સ્ટડી કરતા નથી, તેઓ પર વધારે ધ્યાન આપવાનો પ્રયત્ન કરો.
૨૦ મિ: “કોઈ પણ સમયે સાક્ષી આપવા તૈયાર રહો.”—ભાગ ૧. ફકરા ૧-૮ની સવાલ-જવાબથી ચર્ચા. એકાદ-બે સૂચનો દૃશ્યથી બતાવો.
ગીત ૧૩ (113)