જુલાઈ ૨૬નું અઠવાડિયું
ગીત ૫ (45)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૧૩ ગૌણ મથાળાથી ૧૧૫ સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ રાજાઓ ૧૫-૧૭
નં.૧: ૧ રાજાઓ ૧૫:૧-૧૫
નં.૨: છૂટાછેડા માટે બાઇબલની ભૂમિકા (fy પાન ૧૫૮, ૧૫૯ ફકરા ૧૪-૧૬)
નં.૩: આર્માગેદનનું યુદ્ધ કેમ થવું જોઈએ?
□ સેવા સભા:
ગીત ૨૮ (221)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: પ્રચારકામમાં વધુ કરવાની અમુક રીતો—ભાગ ૨. ફેબ્રુઆરી ૨૦૦૭ની આપણી રાજ્ય સેવા પાન ૫-૬, ફકરા ૫-૧૨ને આધારે ટૉક. એક કે બે પાયોનિયર ભાઈ-બહેનોના ઇન્ટરવ્યૂ લો. તેમને પૂછો પાયોનિયરીંગ કરવા માટે તેઓએ કેવા કેવા ફેરફારો કર્યા.
૧૦ મિ: ઑગસ્ટ મહિનામાં ચોકીબુરજ અને સજાગ બનો! ઑફર કરવાની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં મૅગેઝિનમાંથી થોડી ઘણી માહિતી આપો. એમાંથી બે કે ત્રણ લેખ પસંદ કરીને ભાઈ-બહેનોને પૂછો કે આ મૅગેઝિન ઑફર કરવા તેઓ કેવા સવાલો પૂછશે અને કઈ કલમો વાપરશે. બેવ મૅગેઝિન કેવી રીતે ઑફર કરવા એ દૃશ્યથી બતાવો.
૧૦ મિ: “ઈશ્વરનું જ્ઞાન સાચું છે, તે પરિણામથી પરખાય છે.” સવાલ-જવાબથી ચર્ચા.
ગીત ૭ (46)