વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૦ પાન ૨
  • જૂન ૨૧નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૧નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૬/૧૦ પાન ૨

જૂન ૨૧નું અઠવાડિયું

ગીત ૮ (51)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૯૫ ગૌણ મથાળાથી પાન ૯૭ ગૌણ મથાળા સુધી

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ રાજાઓ ૧-૨

નં.૧: ૧ રાજાઓ ૧:૧-૧૪

નં.૨: લગ્‍ન તૂટવાની અણી પર હોય તો (fy પાન ૧૫૩, ૧૫૪ ફકરા ૧-૪)

નં.૩: ઈશ્વરની આજ્ઞા પાળીશું તો કઈ રીતે આપણી શ્રદ્ધા વધશે અને તંદુરસ્ત રહીશું?

□ સેવા સભા:

ગીત ૧૨ (93)

૫ મિ: જાહેરાતો.

૧૫ મિ: જુલાઈની ઑફર વિષે જણાવો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. ઑફરનાં સાહિત્યમાંથી થોડી ઘણી માહિતી આપો. એ સાહિત્ય વાપરીને એક-બે દૃશ્ય બતાવો.

૧૫ મિ: “બાઇબલ સ્ટડી ઑફર કરતા રહીએ.” સવાલ-જવાબથી ચર્ચા. જુલાઈ મહિના દરમિયાન કોઈએ સંદેશામાં રસ બતાવીને સાહિત્ય લીધું હોય તેઓની ફરી મુલાકાત કરતું દૃશ્ય બતાવો. ફરી મુલાકાતમાં સાચો માર્ગ કયો છે? પત્રિકા બતાવીને બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરો.

ગીત ૨૦ (162)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો