જૂન ૧૪નું અઠવાડિયું
ગીત ૨૫ (191)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૯૨ ગૌણ મથાળાથી પાન ૯૫ ગૌણ મથાળા સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ શમૂએલ ૨૨-૨૪
નં.૧: ૨ શમૂએલ ૨૨:૧-૨૦
નં.૨: ખ્રિસ્તની પાસે લાવવા સારું નિયમશાસ્ત્ર કઈ રીતે આપણો બાળશિક્ષક હતું? (ગલા. ૩:૨૪)
નં.૩: અલગ થઈ જવું કે ભેગા રહેવું? (fy પાન ૧૫૦-૧૫૨ ફકરા ૨૩-૨૬)
□ સેવા સભા:
ગીત ૨૦ (162)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: આપણને કેવા સારા ફળ મળ્યા? ભાઈ-બહેનો સાથે ચર્ચા. મેમોરિયલના સમયગાળામાં ભાઈ-બહેનોએ સંદેશ જણાવવાના કામમાં ઉત્સાહથી ભાગ લીધો એ માટે તેઓની પ્રશંસા કરો. કોઈ ખાસ બાબતમાં સારું પરિણામ મળ્યું હોય એ વિષે જણાવો. ઓગ્ઝિલરી પાયોનિયરીંગ કરતી વખતે ભાઈ-બહેનોને કોઈ સારા અનુભવો થયા હોય તો એ જણાવવા કહો.
૧૦ મિ: અનમોલ સત્યની કદર કરતા શીખવો. જાન્યુઆરી ૧, ૨૦૦૮નું ચોકીબુરજ પાન ૧૫ ફકરા ૧૨-૧૫ની માહિતીને આધારે ટૉક.
૧૦ મિ: “શું તમે સાદુ જીવન જીવી શકો છો?” સવાલ-જવાબથી ચર્ચા.
ગીત ૧ (13)