મે ૧૭નું અઠવાડિયું
ગીત ૨૫ (191)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૮૦થી ૮૨ ગૌણ મથાળા સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ શમૂએલ ૯-૧૨
નં.૧: ૨ શમૂએલ ૧૦:૧-૧૨
નં.૨: કુટુંબ શું કરી શકે? (fy પાન ૧૪૩, ૧૪૪ ફકરા ૫-૮)
નં.૩: શા માટે લોભ એ મૂર્તિપૂજા છે? (એફે. ૫:૫)
□ સેવા સભા:
ગીત ૨ (15)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: શું તમે ઉનાળા દરમિયાન ઑગ્ઝિલરી પાયોનિયર કરી શકો? ભાઈ-બહેનો સાથે ચર્ચા. જાન્યુઆરી ૨૦૦૮ની આપણી રાજ્ય સેવાના પાન ૩-૪, ફકરા ૩-૮ની માહિતીને ટૂંકમાં જણાવો. અમુક ભાઈ-બહેનોએ કામ પરથી રજા લઈએ અથવા તો સ્કૂલની રજામાં પાયોનિયરીંગ કર્યું છે. ભાઈ-બહેનોને પૂછો કે પાયોનિયરીંગ કરવાથી તેઓને કેવા આશીર્વાદો મળ્યા છે.
૧૦ મિ: પ્રચાર કરવાની અલગ-અલગ રીતો—કોઈ પણ જગ્યાએ સંદેશો આપવાનું કાર્ય. ઑક્ટોબર ૨૦૦૯ની આપણી રાજ્ય સેવાના પાન એકની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. ઘણા ભાઈ-બહેનો કોઈ પણ સમયે કે જગ્યાએ તક ઝડપીને સાક્ષી આપી શક્યા છે. તેઓના એક-બે અનુભવો દૃશ્યથી બતાવો.
૧૦ મિ: “ઈશ્વરના ભક્તોએ પ્રાર્થના કરવી જોઈએ.” સવાલ-જવાબથી ચર્ચા.
ગીત ૧૯ (143)