માર્ચ ૨૯નું અઠવાડિયું
ગીત ૬ (43)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૫૧ (ગૌણ મથાળાથી) પાન ૫૫
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ શમૂએલ ૧૪-૧૫
નં.૧: ૧ શમૂએલ ૧૪:૨૪-૩૫
નં.૨: યહોવાહની સાથે ગાઢ સંબંધ બાંધવાના માર્ગો (યાકૂ. ૪:૮)
નં.૩: પત્ની ખ્રિસ્તી ધર્મ પાળતી ન હોય ત્યારે (fy પાન ૧૩૨ ફકરા ૧૦, ૧૧)
□ સેવા સભા:
ગીત ૨૭ (212)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: બાઇબલ અભ્યાસ શરૂ કરવો. એક પ્રકાશકનું ઇન્ટરવ્યૂ લો, જેમણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો હોય અને હજુ પણ એ ચલાવતા હોય. તેમને પૂછો કે તમારા વિસ્તારમાં કેવી રજૂઆત કરવાથી ફાયદો થયો છે? ફરી મુલાકાત કરતી વખતે તે શું ધ્યાનમાં રાખે છે? વાતચીત શરૂ કરવાની તેમની કોઈ એક રજૂઆતને દૃશ્યથી બતાવવા કહો.
૧૦ મિ: જીવન બચાવનાર મહાન કામમાં ભાગ લો. ડિસેમ્બર ૨૦૦૩ની આપણી રાજ્ય સેવાના પાન ૧ના લેખ “જેઓ સત્ય માટે તરસે છે તેઓને શોધો”ના આધારે ટૉક.
૧૦ મિ: “પ્રચારમાં સારા સાથીદાર બનો” સવાલ-જવાબથી ચર્ચા.
ગીત ૧૫ (124)