અભ્યાસ અંક
મે ૨૦૧૯
અભ્યાસ લેખો: જુલાઈ ૧–ઑગસ્ટ ૪, ૨૦૧૯
© 2019 Watch Tower Bible and Tract Society of Pennsylvania
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે. દાન આપવા donate.jw.org પર જાઓ.
આ સાહિત્યમાં ઉત્પત્તિથી માલાખી માટે પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. અને માથ્થીથી પ્રકટીકરણ માટે નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનો ઉપયોગ થયો છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દો પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.
પહેલા પાનનું ચિત્ર:
માતાપિતા બાળકોને સેક્સ વિશે જરૂરી માહિતી આપી રહ્યાં છે, જેથી જાતીય શોષણથી તેઓનું રક્ષણ થઈ શકે. તેઓ ઈશ્વરના સંગઠને આપેલી માહિતીમાંથી બાળકોને શીખવી રહ્યાં છે. (અભ્યાસ લેખ ૧૯, ફકરા ૧૯-૨૨ જુઓ)