JW.ORG પર પ્રદર્શિત માહિતી
તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
તે ઈશ્વરના લોકોને પક્ષે ઊભી રહી—એસ્તેર
એસ્તેરની જેમ કોઈ સ્વાર્થ વગરનો પ્રેમ બતાવવા શ્રદ્ધા અને હિંમતની જરૂર પડે.
(સાહિત્ય > પુસ્તકો અને પુસ્તિકાઓ > તેઓની શ્રદ્ધાને પગલે ચાલો પર જાઓ.)
પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
હવે હું બીજાઓને મદદ કરી શકું છું
હુલ્યો કોર્યોએ કરુણ બનાવોનો સામનો કર્યો હતો અને તેમને થયું કે ઈશ્વરને મારી કંઈ પડી નથી. તેમના વિચારોમાં ફેરફાર કરવા બાઇબલમાં નિર્ગમન ૩:૭ની કલમે મદદ કરી.
(શાસ્ત્રનું શિક્ષણ > સુખ-શાંતિ પર જાઓ.)