અભ્યાસ અંક
નવેમ્બર ૨૦૧૬
અભ્યાસ લેખો: ડિસેમ્બર ૨૬, ૨૦૧૬–જાન્યુઆરી ૨૯, ૨૦૧૭
© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania
પહેલા પાનનું ચિત્ર:
અંગોલા
બેંગ્વેલા શહેરમાં ખાસ પાયોનિયરો ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકાનો ઉપયોગ કરીને સાઇન લેંગ્વેજમાં બાઇબલ અભ્યાસ ચલાવી રહ્યા છે. ૨૦૧૫ના સ્મરણપ્રસંગમાં ૬૨ લોકોએ હાજરી આપી એ જોઈને ત્યાં રહેતા ૧૦ બધિર પ્રકાશકો ખૂબ ખુશ થયા
પ્રકાશકો
૧,૧૫,૯૪૮
બાઇબલ અભ્યાસ
૫,૦૨,૮૪૮
સ્મરણપ્રસંગે હાજરી (૨૦૧૫)
૫,૨૯,૮૨૭
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે.
દાન આપવા www.jw.org/gu પર જાઓ.
આ સાહિત્યમાં ઉત્પત્તિથી માલાખી માટે પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. અને માથ્થીથી પ્રકટીકરણ માટે નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનો ઉપયોગ થયો છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દો પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.