વિષય
ડિસેમ્બર ૨૬, ૨૦૧૬–જાન્યુઆરી ૧, ૨૦૧૭નું અઠવાડિયું
૪ “એકબીજાને દરરોજ ઉત્તેજન આપતા રહો”
ઉત્તેજન આપવામાં યહોવાએ અને ઈસુએ ઉત્તમ દાખલો બેસાડ્યો છે. પ્રેરિત પાઊલે પણ ઉત્તેજન આપવાને મહત્ત્વનું ગણ્યું. તેઓના દાખલાને અનુસરીશું તો, બીજાઓને મહેસૂસ કરાવી શકીશું કે તેઓ કીમતી છે અને આપણે તેઓને પ્રેમ કરીએ છીએ, પછી ભલે આપણે ઘરમાં હોઈએ કે મંડળમાં.
જાન્યુઆરી ૨-૮, ૨૦૧૭નું અઠવાડિયું
૯ શાસ્ત્રના માર્ગદર્શન મુજબ વ્યવસ્થામાં આવેલા લોકો
જાન્યુઆરી ૯-૧૫, ૨૦૧૭નું અઠવાડિયું
૧૪ શું તમે બાઇબલના માર્ગદર્શનને અમૂલ્ય ગણો છો?
આ લેખોમાં આપણે આ સવાલોના જવાબ મેળવીશું: યહોવાના લોકો વ્યવસ્થામાં રહીને તેમની ભક્તિ કરે, એવી આશા રાખવી શા માટે વાજબી છે? શાસ્ત્રના માર્ગદર્શન મુજબ આપણે કઈ રીતે સંગઠિત રહી શકીએ? આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણે યહોવાના સંગઠનને વફાદાર છીએ?
જાન્યુઆરી ૧૬-૨૨, ૨૦૧૭નું અઠવાડિયું
૨૧ અંધકારમાંથી બહાર લાવવામાં આવ્યા
જાન્યુઆરી ૨૩-૨૯, ૨૦૧૭નું અઠવાડિયું
૨૬ જૂઠા ધર્મની ગુલામીમાંથી આઝાદી
આ લેખ સમજાવે છે કે યહોવાના લોકો ક્યારે બાબેલોનની ગુલામીમાં આવ્યા તેમજ બાઇબલને વધુ સારી રીતે સમજવા અભિષિક્ત ખ્રિસ્તીઓએ કેવા પ્રયત્નો કર્યા. આપણે એ પણ જોઈશું કે મહાન બાબેલોન પ્રત્યે બાઇબલ વિદ્યાર્થીઓએ કેવું વલણ અપનાવ્યું અને તેઓ ક્યારે મહાન બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા.
૩૧ આપણો ઇતિહાસ