અભ્યાસ અંક
ઑક્ટોબર ૨૦૧૬
અભ્યાસ લેખો: નવેમ્બર ૨૮–ડિસેમ્બર ૨૫, ૨૦૧૬
© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania
પહેલા પાનનું ચિત્ર:
લક્સમ્બર્ગ
કામ કરી રહેલા એક કાર મિકેનિકને ભાઈઓ પ્રચાર કરે છે. તેઓ એને બાઇબલ વિશે તમે શું વિચારો છો? પત્રિકા બતાવે છે
વસ્તી
૫,૬૨,૯૫૮
પ્રકાશકો
૨,૦૫૮
સ્મરણપ્રસંગે હાજરી (૨૦૧૫)
૩,૮૯૫
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે.
દાન આપવા www.jw.org/gu પર જાઓ.
આ સાહિત્યમાં ઉત્પત્તિથી માલાખી માટે પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. અને માથ્થીથી પ્રકટીકરણ માટે નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનો ઉપયોગ થયો છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દો પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.