વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 ઑક્ટોબર પાન ૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 ઑક્ટોબર પાન ૨

વિષય

૩ જીવન સફર—તેઓએ સારો દાખલો બેસાડ્યો, હું તેઓનો પડછાયો બન્યો

નવેમ્બર ૨૮, ૨૦૧૬–ડિસેમ્બર ૪, ૨૦૧૬નું અઠવાડિયું

૮ ‘અજાણ્યાઓને પ્રેમ બતાવવાનું ભૂલશો નહિ’

ડિસેમ્બર ૫-૧૧, ૨૦૧૬નું અઠવાડિયું

૧૩ બીજા દેશમાં સેવા આપતી વખતે તમારી શ્રદ્ધા જાળવી રાખો

તાજેતરનાં વર્ષોમાં, બીજા સમાજ અને દેશોમાંથી આવેલા વધુ ને વધુ લોકો મંડળનો ભાગ બની રહ્યા છે. પહેલો લેખ આપણને ઉત્તેજન આપે છે કે, એવા લોકો સભામાં આવે ત્યારે તેઓને પ્રેમ બતાવીએ અને તેઓની મહેમાનગતિ કરીએ. બીજી ભાષાના મંડળમાં સેવા આપતા લોકો યહોવા સાથેનો પોતાનો સંબંધ કઈ રીતે મજબૂત રાખી શકે, એ વિશે બીજો લેખ સમજાવે છે.

૧૮ શું તમે ‘ડહાપણ’ કેળવવા મહેનત કરો છો?

ડિસેમ્બર ૧૨-૧૮, ૨૦૧૬નું અઠવાડિયું

૨૧ ભાવિની આશા પર પૂરી શ્રદ્ધા રાખો

ડિસેમ્બર ૧૯-૨૫, ૨૦૧૬નું અઠવાડિયું

૨૬ યહોવાનાં વચનોમાં શ્રદ્ધા બતાવો

હિબ્રૂઓ ૧૧:૧માં શ્રદ્ધાની બે રીતે પરિભાષા સમજાવી છે. પહેલો લેખ બતાવે છે કે, આપણે કઈ રીતે શ્રદ્ધામાં વધતા જવું જોઈએ અને એને મક્કમ બનાવતા જવું જોઈએ. બીજો લેખ બતાવે છે કે, શ્રદ્ધા રાખવામાં યહોવાએ વચન આપેલી અદ્‍ભુત બાબતો સમજવા ઉપરાંત બીજું ઘણું સમાયેલું છે.

૩૧ શું તમે જાણો છો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો