વિષય
ઑગસ્ટ ૧૫, ૨૦૧૫
© ૨૦૧૫ Watch Tower Bible and Tract Society of Pennsylvania
અભ્યાસ અંક
સપ્ટેમ્બર ૨૮, ૨૦૧૫–ઑક્ટોબર ૪, ૨૦૧૫
યહોવાના અપાર પ્રેમ પર મનન કરીએ
પાન ૯
ઑક્ટોબર ૫-૧૧, ૨૦૧૫
પાન ૧૪
ઑક્ટોબર ૧૨-૧૮, ૨૦૧૫
નવી દુનિયાના જીવન માટે હમણાંથી જ તૈયારી કરીએ
પાન ૧૯
ઑક્ટોબર ૧૯-૨૫, ૨૦૧૫
આ છેલ્લા સમયમાં તમારી સંગત વિશે સાવધ રહો
પાન ૨૪
અભ્યાસ લેખો
▪ યહોવાના અપાર પ્રેમ પર મનન કરીએ
પોતાના લોકો માટે યહોવાનો પ્રેમ કાયમ ટકે છે. તે પોતાના પ્રેમને કઈ રીતે વ્યક્ત કરે છે એ વિશે આ લેખમાં શીખીશું. યહોવાના પ્રેમ વિશે મનન કરીને આપણે તેમની સાથેની મિત્રતા ગાઢ બનાવીએ છીએ.
▪ ધીરજથી અંતની રાહ જોતા રહીએ
▪ નવી દુનિયાના જીવન માટે હમણાંથી જ તૈયારી કરીએ
ભલેને આપણે લાંબા સમયથી નવી દુનિયાની રાહ જોતા હોઈએ, આપણે પૂરો ભરોસો રાખીએ છીએ કે યહોવા તેમનાં વચનો જરૂર પૂરાં કરશે. આ લેખમાં બાઇબલમાંથી એવા પુરાવા જોઈશું, જે બતાવે છે કે આ જગતનો અંત ખરેખર ઘણો નજીક છે. તેમજ, એ પણ શીખીશું કે એ માટે આપણે કઈ રીતે તૈયાર રહી શકીએ.
▪ આ છેલ્લા સમયમાં તમારી સંગત વિશે સાવધ રહો
આ છેલ્લા સમયમાં આપણી સંગત વિશે સાવધ રહેવું શા માટે ઘણું જરૂરી છે? સાવધ રહેવામાં આપણને બાઇબલ કઈ રીતે મદદ કરે છે? આ લેખમાં આપણે એ સવાલોના જવાબ મેળવીશું.
પહેલું પાન: એસ્પેરાન્ઝા શહેરમાં આપણા એક યુવાન ભાઈ jw.org પરથી વીડિયો બતાવીને સાક્ષીકાર્ય કરી રહ્યા છે
આર્જેન્ટિના
વસ્તી
૪,૨૬,૭૦,૦૦૦
પ્રકાશકો
૧,૫૦,૧૭૧
નિયમિત પાયોનિયર
૧૮,૫૩૮
બાઇબલ અભ્યાસ
૧,૨૬,૬૬૧
સ્મરણપ્રસંગ હાજરી (૨૦૧૪)