વિષય
જુલાઈ ૧૫, ૨૦૧૫
© ૨૦૧૫ Watch Tower Bible and Tract Society of Pennsylvania
અભ્યાસ અંક
ઑગસ્ટ ૩૧, ૨૦૧૫–સપ્ટેમ્બર ૬, ૨૦૧૫
સંપ અને શાંતિના માહોલની સુંદરતા વધારીએ!
પાન ૭
સપ્ટેમ્બર ૭-૧૩, ૨૦૧૫
પાન ૧૪
સપ્ટેમ્બર ૧૪-૨૦, ૨૦૧૫
ઈશ્વરના રાજ્યને વફાદાર બની રહીએ!
પાન ૨૨
સપ્ટેમ્બર ૨૧-૨૭, ૨૦૧૫
પાન ૨૭
અભ્યાસ લેખો
▪ સંપ અને શાંતિના માહોલની સુંદરતા વધારીએ!
ઈશ્વરના સંગઠનના પૃથ્વી પરના ભાગમાં તેમના લોકો સંપ અને શાંતિભર્યા અજોડ માહોલનો આનંદ માણે છે. યહોવા તરફથી મળેલી એ ભેટની આપણે કઈ રીતે ઊંડી કદર બતાવી શકીએ? સંગઠનમાં સંપ અને શાંતિનો માહોલ વધારવા આપણે શું કરી શકીએ? એનો જવાબ આ લેખ આપશે.
▪ “તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે”!
ભાવિમાં બનનાર અમુક અદ્ભુત બનાવો વિશે આ લેખ ચર્ચા કરે છે. તેમજ, આપણે શીખીશું કે મોટી વિપત્તિ દરમિયાન આપણે કેમ યહોવામાં પૂરેપૂરો ભરોસો રાખી શકીશું.
▪ ઈશ્વરના રાજ્યને વફાદાર બની રહીએ!
શેતાનની દુનિયામાં વફાદારીની વાત આવે ત્યારે લોકો કોઈ એક પક્ષ તરફ ઢળી જતા હોય છે. જોકે, આપણે યહોવાને વફાદાર રહેવાનું વચન આપ્યું છે. આ લેખ બતાવે છે કે આપણે દુનિયાની દુશ્મનાવટમાં કોઈનો પક્ષ લેતા નથી. તેમજ, એ બતાવશે કે આપણે કઈ રીતે કોઈનો પણ પક્ષ ન લેવાનું વલણ જાળવી રાખવા પોતાનું મન ઘડી શકીએ.
▪ રાજ્યગૃહ—ઉપાસનાનું આપણું સ્થળ
દુનિયા ફરતે આવેલાં હજારો રાજ્યગૃહમાં યહોવાના લોકો ભક્તિ માટે ભેગા મળે છે. આ લેખમાં, આપણે બાઇબલના કેટલાક સિદ્ધાંતોની ચર્ચા કરીશું, જે આપણને આ મુદ્દા સમજવા મદદ કરશે: ભક્તિ માટેનાં આપણાં સ્થાન કેવાં ગણવાં જોઈએ, કઈ રીતે એની જાળવણી કરવી જોઈએ અને એ માટે કેમ પ્રદાન આપવું જોઈએ.
બીજા લેખો
૩ તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—રશિયામાં
૧૨ ‘કપરા દિવસોʼમાં યહોવાની સેવા
પહેલું પાન: સર્બિયાના વિશાળ પ્રચાર વિસ્તારમાં, ભાઈ-બહેનોનું એક ગ્રૂપ બપોરે ભોજન કરી રહ્યું છે
રશિયા
વસ્તી
૧૪,૩૯,૩૦,૦૦૦
પ્રકાશકો