વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૩/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • મથાળાં
  • અભ્યાસ લેખો
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૩/૧૫ પાન ૧-૨

વિષય

માર્ચ ૧૫, ૨૦૧૫

© ૨૦૧૫ Watch Tower Bible and Tract Society of Pennsylvania

અભ્યાસ લેખો

મે ૪-૧૦, ૨૦૧૫

‘યહોવા, તમને એ સારું લાગ્યું’

પાન ૭ • ગીતો: ૧૯ (૧૪૩), ૨૫ (૧૯૧)

મે ૧૧-૧૭, ૨૦૧૫

શું તમે ‘જાગતા રહેશો’?

પાન ૧૨ • ગીતો: ૨૪ (૨૦૦), ૨૯ (૨૨૨)

મે ૧૮-૨૪, ૨૦૧૫

તાલંતના દૃષ્ટાંતમાંથી શીખીએ

પાન ૧૯ • ગીતો: ૩ (૩૨), ૯ (૫૩)

મે ૨૫-૩૧, ૨૦૧૫

ખ્રિસ્તના ભાઈઓને વફાદાર રહીને મદદ આપીએ

પાન ૨૫ • ગીતો: ૧૯ (૧૪૩), ૮ (૫૧)

અભ્યાસ લેખો

▪ ‘યહોવા, તમને એ સારું લાગ્યું’

▪ શું તમે ‘જાગતા રહેશો’?

પહેલા લેખમાં આપણે ચર્ચા કરીશું કે યહોવા પોતાના લોકોને શીખવવાની રીતને સમય જતાં કઈ રીતે સ્પષ્ટ અને સાદી બનાવતા ગયા છે. બીજા લેખમાં આપણે ઈસુએ આપેલું દસ કુમારિકાનું દૃષ્ટાંત સમજીશું અને જોઈશું કે એ દૃષ્ટાંત આજે આપણને ભક્તિમાં સજાગ રહેવા કઈ રીતે મદદ કરે છે.

▪ તાલંતના દૃષ્ટાંતમાંથી શીખીએ

▪ ખ્રિસ્તના ભાઈઓને વફાદાર રહીને મદદ આપીએ

પોતાની હાજરીની નિશાની આપતા ઈસુએ બે દૃષ્ટાંતો કહ્યાં. આ લેખોમાં આપણે એની ચર્ચા કરીશું. એમાંના એક દૃષ્ટાંતમાં ચાકરોની વાત થઈ છે, જેમને તાલંતો સોંપવામાં આવે છે. બીજા દૃષ્ટાંતમાં જણાવ્યું છે કે લોકોને કઈ રીતે ઘેટાં અને બકરાં તરીકે જુદા કરવામાં આવશે. લેખો સમજાવશે કે ઈસુએ શા માટે એ દૃષ્ટાંતો આપ્યાં અને આપણને એ કઈ રીતે લાગુ પડે છે.

બીજા લેખો

૩ અમને મળી વધુ ઉજ્જવળ કારકિર્દી

૧૭ વાચકો તરફથી પ્રશ્નો

૩૦ “કેવળ પ્રભુમાં” લગ્‍ન કરવું—એ સલાહ આજે કેટલી વાજબી છે?

પહેલું પાન: ઘણા પર્યટકો કોપાનમાં કોલંબિયાના ભૂતકાળનાં ખંડેરો જોવાં આવે છે. જોકે, યહોવાના સાક્ષીઓ તેઓને ભાવિના આશીર્વાદો જોવા મદદ કરી રહ્યા છે

હોન્ડુરાસ

વસ્તી

૮૧,૧૧,૦૦૦

પ્રકાશકો

૨૨,૦૯૮

નિયમિત પાયોનિયર

૩,૪૭૧

હોન્ડુરાસની મુખ્ય ભાષા સ્પેનિશ છે. પરંતુ, ૧૨ મંડળોમાં સભાઓ ગારિફૂના ભાષામાં થાય છે, એમાં કુલ ૩૬૫ પ્રકાશકો છે. ઉપરાંત, ૧૧ મંડળો અને ૩ ગ્રૂપમાં હોન્ડુરાસના મૂક-બધિર લોકોની ભાષામાં સભાઓ થાય છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો