વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૧/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૧/૧૫ પાન ૧-૨

વિષય

જાન્યુઆરી ૧૫, ૨૦૧૫

© ૨૦૧૫ Watch Tower Bible and Tract Society of Pennsylvania

અભ્યાસ અંક

માર્ચ ૨-૮, ૨૦૧૫

યહોવાનો આભાર માનો અને આશીર્વાદ પામો

પાન ૮ • ગીતો: ૨૭ (૨૧૨), ૧૮ (૧૩૦)

માર્ચ ૯-૧૫, ૨૦૧૫

આપણે શા માટે પ્રભુ ભોજન ઊજવીએ છીએ

પાન ૧૩ • ગીતો: ૧૨ (૯૩), ૧૯ (૧૪૩)

માર્ચ ૧૬-૨૨, ૨૦૧૫

તમારા લગ્‍નને મજબૂત અને સુખી બનાવો

પાન ૧૮ • ગીતો: ૧૪ (૧૧૭), ૧૧ (૮૫)

માર્ચ ૨૩-૨૯, ૨૦૧૫

લગ્‍નજીવન મજબૂત બનાવવા યહોવાનું રક્ષણ લો

પાન ૨૩ • ગીતો: ૨૬ (૨૦૪), ૨૪ (૨૦૦)

માર્ચ ૩૦, ૨૦૧૫–એપ્રિલ ૫, ૨૦૧૫

સાચો પ્રેમ, શું એ શક્ય છે?

પાન ૨૮ • ગીતો: ૨૫ (૧૯૧), ૬ (૪૩)

અભ્યાસ લેખો

▪ યહોવાનો આભાર માનો અને આશીર્વાદ પામો

આપણે આભાર માનવાનું વલણ કેળવી અને જાળવી શકીએ છીએ. એમ કરવા માટે આપણે યહોવાએ આપેલા આશીર્વાદો પર મનન કરવું જોઈએ અને એ માટે તેમનો આભાર વ્યક્ત કરવો જોઈએ. પરીક્ષણોનો સફળતાથી સામનો કરવા અને કદર ન બતાવવાના વલણથી દૂર રહેવા, આપણું દિલ યહોવા પ્રત્યે આભારી હોવું જરૂરી છે. આ વર્ષ દરમિયાન ૨૦૧૫નું વાર્ષિક વચન આપણને એ વિશે યાદ અપાવતું રહેશે.

▪ આપણે શા માટે પ્રભુ ભોજન ઊજવીએ છીએ

આ લેખમાં જોઈશું કે ઈસુના મરણનો દિવસ શા માટે ઊજવવો જોઈએ. ઉપરાંત, લેખ એ પણ જણાવે છે કે સ્મરણપ્રસંગે ઉપયોગમાં લેવાતાં રોટલી અને દ્રાક્ષદારૂ શાને રજૂ કરે છે. તેમ જ, આપણે જોઈશું કે વ્યક્તિએ એ પ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેવો કે નહિ એ કઈ રીતે જાણી શકે. આપણે પ્રભુના સાંજના ભોજન માટે કઈ રીતે મન તૈયાર કરી શકીએ એ વિશે પણ શીખીશું.

▪ તમારા લગ્‍નને મજબૂત અને સુખી બનાવો

▪ લગ્‍નજીવન મજબૂત બનાવવા યહોવાનું રક્ષણ લો

પરિણીત યુગલો જીવનમાં વધી રહેલાં તણાવ અને લાલચોનો સામનો કરી રહ્યાં છે. પરંતુ, યહોવાની મદદથી તેઓ પોતાનું લગ્‍નજીવન મજબૂત અને સુખી બનાવી શકે છે. પ્રથમ લેખમાં જોઈશું કે યુગલ પોતાના લગ્‍નબંધનને મજબૂતી આપવા કયાં પાંચ પગલાં લઈ શકે. બીજો લેખ જણાવશે કે એ મજબૂતી ટકાવી રાખવામાં કઈ રીતે ઈશ્વરનું રક્ષણ મદદ કરશે.

▪ સાચો પ્રેમ, શું એ શક્ય છે?

એક પુરુષ અને સ્ત્રી વચ્ચે કેવી લાગણીને સાચો પ્રેમ કહી શકાય? શું હંમેશાં ટકનાર પ્રેમ શક્ય છે? એ પ્રેમને કઈ રીતે વ્યક્ત કરવો જોઈએ? સુલેમાને લખેલું ગીતોનું ગીત પુસ્તકમાંથી સાચા પ્રેમ વિશે આપણે શીખીશું.

બીજા લેખો

૩ તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ન્યૂ યૉર્કમાં

પહેલું પાન: બર્નીસ એલ્પ્‌સ નામની પહાડીઓથી ઘેરાયેલા ગ્રાઇન્ડેલવોલ્ડ નામના સુંદર વિસ્તારમાં સાક્ષીઓ રાજ્યનો સંદેશો બાઇબલમાંથી બતાવી રહ્યા છે

સ્વિટ્‌ઝરલૅન્ડ

વસ્તી

૭૮,૭૬,૦૦૦

પ્રકાશકો

૧૮,૬૪૬

સ્મરણપ્રસંગે હાજરી (૨૦૧૩)

૩૧,૯૮૦

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો