વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૯/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૯/૧૫ પાન ૧-૨

વિષય

સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૪

© ૨૦૧૪ Watch Tower Bible and Tract Society of Pennsylvania

અભ્યાસ અંક

ઑક્ટોબર ૨૭, ૨૦૧૪–નવેમ્બર ૨, ૨૦૧૪

શું તમને ખાતરી છે કે તમારી પાસે સત્ય છે?

પાન ૭ • ગીતો: ૨ (૧૫), ૯ (૫૩)

નવેમ્બર ૩-૯, ૨૦૧૪

“ઘણાં સંકટ” છતાં ઈશ્વરને વળગી રહીએ

પાન ૧૨ • ગીતો: ૨૯ (૨૨૨), ૨૩ (૧૮૭)

નવેમ્બર ૧૦-૧૬, ૨૦૧૪

માબાપ—તમારાં બાળકોની સંભાળ રાખો

પાન ૧૭ • ગીતો: ૨૧ (૧૬૪), ૨૮ (૨૨૧)

નવેમ્બર ૧૭-૨૩, ૨૦૧૪

છેલ્લા દુશ્મન મરણનો નાશ કરાશે

પાન ૨૩ • ગીતો: ૬ (૪૩), ૧૯ (૧૪૩)

નવેમ્બર ૨૪-૩૦, ૨૦૧૪

પૂરા સમયના સેવકોની કદર કરીએ

પાન ૨૮ • ગીતો: ૧૭ (૧૨૭), ૧૦ (૮૨)

અભ્યાસ લેખો

▪ શું તમને ખાતરી છે કે તમારી પાસે સત્ય છે?

આ લેખમાં જોઈશું કે શા માટે ઘણા લોકો એવું માને છે કે યહોવાના સાક્ષીઓ પાસે સત્ય છે. આપણે એ કારણોની પણ ચર્ચા કરીશું જેનાં આધારે સાક્ષીઓને ખાતરી છે કે તેઓ પાસે સત્ય છે.

▪ “ઘણાં સંકટ” છતાં ઈશ્વરને વળગી રહીએ

આ દુનિયા શેતાનના કાબૂમાં હોવાથી સંકટોથી ભરેલી છે. અમુક મુશ્કેલીઓ જાણે આપણી શ્રદ્ધા પર થતા સીધેસીધા હુમલા જેવી છે. બીજી અમુક મુશ્કેલીઓને છૂપા હુમલા સાથે સરખાવી શકાય. આ લેખમાં એવા હુમલાઓ વિશે જાણીશું અને શીખીશું કે કઈ રીતે શેતાનના હુમલાનો સામનો કરવા તૈયાર રહી શકીએ.

▪ માબાપ—તમારાં બાળકોની સંભાળ રાખો

બાળકોને ‘પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં ઉછેરવાની’ જવાબદારી માબાપની છે. (એફે. ૬:૪) આ લેખમાં એવી ત્રણ રીતો વિશે ચર્ચા કરીશું જેના દ્વારા તેઓ એ જવાબદારી નિભાવી શકે અને બાળકોનો ભક્તિમાં સારો ઉછેર કરી શકે.

▪ છેલ્લા દુશ્મન મરણનો નાશ કરાશે

મરણ કઈ રીતે મનુષ્યોના જીવનનો ભાગ બન્યું? કઈ રીતે ‘છેલ્લા શત્રુ મરણનો નાશ કરાશે’? (૧ કોરીં. ૧૫:૨૬) આપણે જોઈશું કે એ સવાલનો જવાબ કઈ રીતે યહોવાના અદલ ન્યાયની, તેમના અપાર ડહાપણની અને ગાઢ પ્રેમની સાબિતી આપે છે.

▪ પૂરા સમયના સેવકોની કદર કરીએ

શેતાનની આ દુનિયામાં મુશ્કેલીઓ સહીને પણ યહોવાના કેટલાક ભક્તો પૂરા સમયની સેવા કરે છે. એવા સેવકોનાં ‘વિશ્વાસથી કરેલાં કામ’ અને ‘પ્રેમથી કરેલી મહેનતની’ કદર બતાવવા, આપણે શું કરવું જોઈએ?

બીજા લેખો

૩ શું તમે ‘અધ્યક્ષ બનવાની ઇચ્છા’ રાખો છો?

૨૨ વાચકો તરફથી પ્રશ્નો

પહેલું પાન: શ્રીલંકામાં પશ્ચિમી દરિયાઈ કાંઠે, નેગૉમ્બો નામના વિસ્તારમાં એક માછીમારને બે ભાઈઓ બાઇબલ સંદેશો જણાવી રહ્યા છે

શ્રીલંકા

વસ્તી

૨,૦૮,૬૦,૦૦૦

પ્રકાશકો

૫,૬૦૦

નિયમિત પાયોનિયરો

૬૪૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો