વિષય
મે ૧૫, ૨૦૧૪
© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania
અભ્યાસ અંક
જુલાઈ ૭-૧૩, ૨૦૧૪
“દરેકને યોગ્ય ઉત્તર” આપવા શું કરીશું?
પાન ૬ • ગીતો: ૩ (૩૨), ૯ (૫૩)
જુલાઈ ૧૪-૨૦, ૨૦૧૪
સોનેરી નિયમને પ્રચારકાર્યમાં લાગુ પાડીએ
પાન ૧૧ • ગીતો: ૮ (૫૧), ૨૦ (૧૬૨)
જુલાઈ ૨૧-૨૭, ૨૦૧૪
પાન ૨૧ • ગીતો: ૯ (૫૩), ૨૪ (૨૦૦)
જુલાઈ ૨૮, ૨૦૧૪–ઑગસ્ટ ૩, ૨૦૧૪
યહોવાના સંગઠન સાથે શું તમે આગળ વધી રહ્યા છો?
પાન ૨૬ • ગીતો: ૬ (૪૩), ૧૯ (૧૪૩)
અભ્યાસ લેખો
▪ “દરેકને યોગ્ય ઉત્તર” આપવા શું કરીશું?
▪ સોનેરી નિયમને પ્રચારકાર્યમાં લાગુ પાડીએ
પ્રચારમાં આપણને અમુક વાર પડકાર આપતા સવાલોનો સામનો કરવો પડે છે. આ બે લેખોમાંના પહેલા લેખમાં એવી ત્રણ રીતો વિશે ચર્ચા થઈ છે, જેની મદદથી ઘરમાલિકને સમજાય એવા જવાબો આપી શકીશું. (કોલો. ૪:૬) બીજો લેખ જણાવે છે કે માથ્થી ૭:૧૨માં આપેલી ઈસુની સલાહ આપણા પ્રચારકાર્ય પર કેવી અસર કરે છે.
▪ યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે
▪ યહોવાના સંગઠન સાથે શું તમે આગળ વધી રહ્યા છો?
યહોવાએ હંમેશાં પોતાના લોકોને વ્યવસ્થામાં રાખ્યા છે. આ બે લેખોમાં શીખીશું કે ઈશ્વર આપણી પાસેથી શું ચાહે છે? આપણે એ પણ જોઈશું કે આજે યહોવા જે સંગઠનનો ઉપયોગ કરે છે, એને શા માટે વળગી રહેવું જોઈએ.
બીજા લેખો
૩ ‘ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી, એ મારું અન્ન છે’
૧૬ યહોવાએ ખરેખર મને મદદ કરી છે
૩૧ આપણો ઇતિહાસ
પહેલું પાન: રસ્તાની કોરે આવેલા માછલી બજારમાં ખુશખબર જણાવી રહ્યા છે. આ ટાપુ પર ૨૦થી વધારે ભાષા બોલાય છે
સાઇપાન
વસ્તી
૪૮,૨૨૦
પ્રકાશકો
૨૦૧
નિયમિત પાયોનિયરો
૩૨
સહાયક પાયોનિયરો
૭૬
વર્ષ ૨૦૧૩ના સ્મરણપ્રસંગે હાજરી
૫૭૦