વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૨/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૨/૧૫ પાન ૧-૨

વિષય

ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૪

© ૨૦૧૪ Watch Tower Bible and Tract Society of Pennsylvania

અભ્યાસ અંક

એપ્રિલ ૭-૧૩, ૨૦૧૪

મહિમાવંત રાજા ખ્રિસ્તનો જય હો!

પાન ૩ • ગીતો: ૨૩ (૧૮૭), ૯ (૫૩)

એપ્રિલ ૧૪-૨૦, ૨૦૧૪

હલવાનના લગ્‍નની ખુશી મનાવીએ

પાન ૮ • ગીતો: ૧૯ (૧૪૩), ૧૦ (૮૨)

એપ્રિલ ૨૧-૨૭, ૨૦૧૪

યહોવા—આપણા રક્ષક અને પૂરું પાડનાર

પાન ૧૬ • ગીતો: ૨૫ (૧૯૧), ૧૧ (૮૫)

એપ્રિલ ૨૮, ૨૦૧૪–મે ૪, ૨૦૧૪

યહોવા—આપણા સૌથી સારા મિત્ર

પાન ૨૧ • ગીતો: ૨૦ (૧૬૨), ૬ (૪૩)

અભ્યાસ લેખો

▪ મહિમાવંત રાજા ખ્રિસ્તનો જય હો!

▪ હલવાનના લગ્‍નની ખુશી મનાવીએ

મસીહી રાજા ઈસુ ખ્રિસ્ત, તરવાર કમરે બાંધીને દુશ્મનો પર જીત મેળવવા નીકળે છે. દુશ્મનો પર આખરી જીત મેળવીને તે એક સુંદર કન્યા સાથે લગ્‍ન કરે છે. કન્યા સાથે કુંવારી સહિયરો છે. એ રોમાંચક ઘટનાઓનું ગીતશાસ્ત્રના ૪૫મા અધ્યાયમાં વર્ણન કરવામાં આવ્યું છે. જાણો કે એ તમને કઈ રીતે અસર કરે છે.

▪ યહોવા—આપણા રક્ષક અને પૂરું પાડનાર

▪ યહોવા—આપણા સૌથી સારા મિત્ર

સ્વર્ગમાંના પિતા પ્રત્યે કદર વધારવા આપણે શું કરી શકીએ? આ લેખો આપણને યહોવા જે આપણા સૌથી સારા મિત્ર, પૂરું પાડનાર અને રક્ષક છે, તેમની સાથે સંબંધ મજબૂત કરવા મદદ કરશે. આ લેખોમાંથી આપણને ઉતેજન મળે છે કે યહોવાને આદર આપવામાં બીજાઓને પણ મદદ કરીએ.

બીજા લેખો

૧૩ સારફાથની વિધવાને શ્રદ્ધાનું ફળ મળ્યું

૨૬ વાચકો તરફથી પ્રશ્નો

૨૮ ‘યહોવાના સૌંદર્યનું અવલોકન કર્યા કરું’

૩૦ આપણો ઇતિહાસ

પહેલું પાન: વિયેનાના આ જાહેર સ્થળ (માઇક્લરપ્લાટ્‌ઝ) પર ઘણી અવરજવર રહેતી હોવાથી લોકોને બાઇબલનો સંદેશો આપવા માટે એ ખૂબ સારી જગ્યા છે. અહીં આપણાં બહેન ચીની ભાષામાં ખુશખબર જણાવી રહ્યાં છે અને પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક આપી રહ્યાં છે

ઑસ્ટ્રિયા

પ્રકાશકો

૨૦, ૯૨૩

પાયોનિયરો

૨,૨૦૧

બાઇબલ અભ્યાસ

૧૦,૯૮૭

વિયેનામાં રાજ્યનો સંદેશો ૨૫ ભાષાઓમાં જાહેર કરવામાં આવી રહ્યો છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો