વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૯/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૯/૧૫ પાન ૧-૨

વિષય

સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૩

© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.

અભ્યાસ અંક

ઑક્ટોબર ૨૮, ૨૦૧૩–નવેમ્બર ૩, ૨૦૧૩

યહોવાનાં સૂચનો ભરોસાપાત્ર છે

પાન ૭ • ગીતો: ૨૫ (191), ૭ (46)

નવેમ્બર ૪-૧૦, ૨૦૧૩

યહોવાનાં સૂચનોને દિલનો આનંદ બનાવીએ

પાન ૧૨ • ગીતો: ૯ (53), ૮ (51)

નવેમ્બર ૧૧-૧૭, ૨૦૧૩

શું તમે રૂપાંતર પામ્યા છો?

પાન ૧૭ • ગીતો: ૨૫ (191), ૧૯ (143)

નવેમ્બર ૧૮-૨૪, ૨૦૧૩

સમજદારીથી જીવનમાં નિર્ણયો લો

પાન ૨૨ • ગીતો: ૧૨ (93), ૧૫ (124)

નવેમ્બર ૨૫, ૨૦૧૩–ડિસેમ્બર ૧, ૨૦૧૩

પાયોનિયર બનો, ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરો

પાન ૨૭ • ગીતો: ૧૩ (113), ૨૪ (200)

અભ્યાસ લેખો

▪ યહોવાનાં સૂચનો ભરોસાપાત્ર છે

▪ યહોવાનાં સૂચનોને દિલનો આનંદ બનાવીએ

પોતાના લોકોને માર્ગદર્શન આપવા યહોવાએ હંમેશાં સૂચનોનો ઉપયોગ કર્યો છે. એ સૂચનોમાં શાનો સમાવેશ થાય છે? પહેલો લેખ સમજાવશે કે શા માટે આપણે ઈશ્વરનાં સૂચનોમાં ભરોસો મૂકી શકીએ. બીજા લેખમાં આપણે યહોવાનાં સૂચનોમાં અડગ શ્રદ્ધા કેળવવાની ત્રણ રીતો જોઈશું.

▪ શું તમે રૂપાંતર પામ્યા છો?

▪ સમજદારીથી જીવનમાં નિર્ણયો લો

સમાજ અને ઉછેરની આપણાં વિચારો અને પસંદગી પર ઊંડી અસર પડે છે. કઈ રીતે ખાતરી કરી શકીએ કે આપણે લીધેલા નિર્ણયો ઈશ્વરની ઇચ્છાની સુમેળમાં છે? એ બાબતોમાં આપણી ખરી પારખ કરવા આ લેખો મદદ કરશે.

▪ પાયોનિયર બનો, ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરો

પાયોનિયરીંગ દ્વારા યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત કરવાની આઠ રીતો આ લેખમાં જોઈશું. પડકારો છતાં પાયોનિયરીંગમાં લાગુ રહેવા, તમને શું મદદ કરશે? પાયોનિયરીંગ કરીને એના અઢળક આશીર્વાદો મેળવવા, તમે શું કરી શકો?

બીજા લેખો

૩ વિરોધાભાસ પારખીને લાભ મેળવો

૩૨ વાચકો તરફથી પ્રશ્નો

પહેલું પાન: ઉત્તર પેરુના ઍમેઝોન વિસ્તારમાં રસ્તાઓ પર સંદેશો જણાવવાની ઘણી તકો રહેલી છે

પેરુ

વસ્તી

૨,૯૭,૩૪,૦૦૦

પ્રકાશકો

૧,૧૭,૨૪૫

છેલ્લાં પાંચ વર્ષમાં બાપ્તિસ્મા પામેલા

૨૮,૮૨૪

પેરુમાં આપણાં સાહિત્યનું છ ભાષાઓમાં ભાષાંતર થાય છે. ૧૨૦ કરતાં વધારે મિશનરીઓ અને ખાસ પાયોનિયરો, સ્પૅનિશ ઉપરાંત બીજી ભાષાઓમાં સાક્ષી આપે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો