વિષય
જુલાઈ ૧૫, ૨૦૧૩
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
અભ્યાસ અંક
સપ્ટેમ્બર ૨-૮, ૨૦૧૩
‘એ બધું ક્યારે થશે, એ અમને જણાવો!’
પાન ૩ • ગીતો: ૧૫ (124), ૨૦ (162)
સપ્ટેમ્બર ૯-૧૫, ૨૦૧૩
‘જુઓ, હું સર્વકાળ તમારી સાથે છું’
પાન ૯ • ગીતો: ૨૩ (187), ૨૫ (191)
સપ્ટેમ્બર ૧૬-૨૨, ૨૦૧૩
પાન ૧૫ • ગીતો: ૨૪ (200), ૭ (46)
સપ્ટેમ્બર ૨૩-૨૯, ૨૦૧૩
‘વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે?’
પાન ૨૦ • ગીતો: ૧૩ (113), ૯ (53)
અભ્યાસ લેખ
▪ ‘એ બધું ક્યારે થશે, એ અમને જણાવો!’
▪ ‘જુઓ, હું સર્વકાળ તમારી સાથે છું’
આ લેખો માથ્થી ૨૪ અને ૨૫ અધ્યાયના અમુક ભાગ વિશે સમજણ આપે છે. આપણી સમજણમાં કેટલાક સુધારા વિશે આ લેખો જણાવે છે. જેમ કે, ઈસુએ આપેલી છેલ્લા દિવસો વિશેની ભવિષ્યવાણી અને ઘઉં તથા કડવા દાણાના દૃષ્ટાંતમાં બનતા બનાવોના સમય વિશે. લેખો એ પણ બતાવે છે કે, સમજણમાં એ સુધારા થવાથી આપણને કેવો લાભ થાય છે.
▪ થોડાકના હાથે ઘણાને જમાડવા
▪ ‘વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે?’
લોકોના ટોળાને ચમત્કારથી ખોરાક આપતી વખતે અથવા પોતાના શિષ્યોને સત્યનું શિક્ષણ આપતી વખતે ઈસુએ એક ગોઠવણ અપનાવી: તેમણે થોડાકને હાથે ઘણાને જમાડ્યા. પહેલો લેખ ચર્ચા કરે છે કે, જે થોડાક દ્વારા ઈસુએ પ્રથમ સદીના અભિષિક્ત શિષ્યોને ઈશ્વર વિશેનું શિક્ષણ પૂરું પાડ્યું તેઓ કોણ હતા. બીજો લેખ આ મહત્ત્વના સવાલ પર ચર્ચા કરે છે: આપણને શિક્ષણ આપવા ઈસુ જે થોડાકનો ઉપયોગ કરે છે, તેઓ કોણ છે?
બીજા લેખો
પહેલું પાન: રુવાન્ડા દેશના રુન્ડા વિસ્તારમાં બુકિમ્બા ગામમાં ઘર ઘરનું પ્રચારકાર્ય
રુવાન્ડા
આ દેશના કુલ સાક્ષીઓમાંથી પચીસ ટકા સાક્ષીઓ કોઈકને કોઈક રીતે પાયોનિયર સેવામાં ભાગ લે છે. બાકીના સાક્ષીઓ દર મહિને સરેરાશ ૨૦ કલાક પ્રચારમાં ઉત્સાહથી આપે છે
સાક્ષીઓ
૨૨,૭૩૪
બાઇબલ અભ્યાસ
૫૨,૧૨૩
વર્ષ ૨૦૧૨માં સ્મરણપ્રસંગની હાજરી
૬૯,૫૮૨