વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૩/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૩/૧૫ પાન ૧-૨

વિષય

માર્ચ ૧૫, ૨૦૧૩

© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.

અભ્યાસ અંક

એપ્રિલ ૨૯, ૨૦૧૩–મે ૫, ૨૦૧૩

યહોવાને ચાહનારાઓ માટે ‘ઠોકર ખાવાનું કોઈ કારણ નથી’

પાન ૩ • ગીતો: ૬ (43), ૧૭ (127)

મે ૬-૧૨, ૨૦૧૩

‘યહોવાને ઓળખનારું હૃદય’ શું તમારી પાસે છે?

પાન ૮ • ગીતો: ૧૩ (113), ૨૫ (191)

મે ૧૩-૧૯, ૨૦૧૩

‘ઈશ્વરને ઓળખ્યા’ પછી શું કરવું જોઈએ?

પાન ૧૩ • ગીતો: ૨૮ (221), ૨૯ (222)

મે ૨૦-૨૬, ૨૦૧૩

યહોવા આપણા આશ્રય

પાન ૧૯ • ગીતો: ૧૧ (85), ૧૯ (143)

મે ૨૭, ૨૦૧૩–જૂન ૨, ૨૦૧૩

યહોવાના નામને મહિમા આપીએ

પાન ૨૪ • ગીતો: ૮ (51), ૨૦ (162)

અભ્યાસ લેખો

▪ યહોવાને ચાહનારાઓ માટે ‘ઠોકર ખાવાનું કોઈ કારણ નથી’

ખ્રિસ્તીઓ તરીકે આપણે એક દોડમાં છીએ, જેનું ઈનામ હંમેશ માટેનું જીવન છે. પરંતુ, વારસામાં મળેલાં પાપને લીધે આપણે બધા ઠોકર ખાઈએ છીએ. આ લેખ, પાંચ ઠોકરો પારખવા આપણને મદદ કરશે. અને સમજાવશે કે જીત મેળવવા, એ ઠોકરોને કઈ રીતે ટાળી શકીએ.

▪ ‘યહોવાને ઓળખનારું હૃદય’ શું તમારી પાસે છે?

યિર્મેયાનું પુસ્તક હૃદય વિશે ઘણું જણાવે છે. આ લેખ આપણને જોવા મદદ કરશે કે, ‘બેસુનત હૃદય’ શું છે અને એના લીધે ખ્રિસ્તીઓ કેવાં જોખમમાં આવી શકે? તેમ જ, ‘યહોવાને ઓળખનારું હૃદય’ આપણે કઈ રીતે મેળવી શકીએ?—યિર્મે. ૯:૨૬; ૨૪:૭.

▪ ‘ઈશ્વરને ઓળખ્યા’ પછી શું કરવું જોઈએ?

આ લેખમાં આપણે આ સવાલોના જવાબ જોઈશું: આપણે ઈશ્વરને ઓળખીએ તેમ જ, તે આપણને ઓળખે એ માટે કેવાં પગલાં લેવાં પડે? વર્ષોથી ખ્રિસ્તી હોવા છતાં, વ્યક્તિએ ભક્તિમાં પ્રગતિ કઈ રીતે અને કેમ કરતા રહેવું જોઈએ?

▪ યહોવા આપણા આશ્રય

યહોવા સાથેના આપણા સંબંધને આ દુનિયામાં ખતરો છે. પણ, આપણને ડરવાની જરૂર નથી. આ લેખ બતાવે છે કે યહોવા ઈશ્વર રક્ષણ માટે કઈ રીતે ઉત્તમ આશ્રય છે.

▪ યહોવાના નામને મહિમા આપીએ

ઈશ્વરના નામથી ઓળખાતી પ્રજામાંની એક વ્યક્તિ હોવાનો શું અર્થ થાય? આપણે કઈ રીતે યહોવાના નામ પર શ્રદ્ધા રાખીને ચાલી શકીએ? ઈશ્વરના નામને મહિમા આપતા નથી તેઓ વિશે ઈશ્વરને કેવું લાગે છે? એ સવાલોના જવાબ, આ લેખ આપશે.

બીજા લેખો

૧૮ દિલાસો મેળવીએ, દિલાસો આપીએ

૨૯ શું એ લખાણ જોસેફસનું હતું?

૩૦ ક્યારેય આશા ગુમાવશો નહિ!

પહેલું પાન: ફિનલૅન્ડના દરિયાઈ કાંઠાને કિનારે ઘણા ટાપુઓ આવેલા છે. ઉપરાંત, મધ્ય અને પૂર્વ ફિનલૅન્ડમાં હજારો તળાવો છે. વધારે જરૂર હોય એવી જગ્યાએ જઈને થોડો સમય પ્રચાર કરવા, અમુક પ્રકાશકો હોડીનો ઉપયોગ કરે છે

ફિનલૅન્ડ

વસ્તી:

૫૩,૭૫,૨૭૬

પ્રકાશક દીઠ આટલા લોકો:

૧:૨૮૩

નિયમિત પાયોનિયરો:

૧,૮૨૪

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો