વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૨/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૨/૧૫ પાન ૧-૨

વિષય

ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૩

© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.

અભ્યાસ અંક

એપ્રિલ ૧-૭, ૨૦૧૩

આપણને મળેલો સત્યનો વારસો

પાન ૩ • ગીતો: ૨૫ (191), ૨ (15)

એપ્રિલ ૮-૧૪, ૨૦૧૩

શું તમે સત્યના વારસાની કદર કરો છો?

પાન ૮ • ગીતો: ૧૧ (85), ૧૮ (130)

એપ્રિલ ૧૫-૨૧, ૨૦૧૩

રક્ષણ આપતી યહોવાની ખીણમાં રહો

પાન ૧૭ • ગીતો: ૨૩ (187), ૧૧ (85)

એપ્રિલ ૨૨-૨૮, ૨૦૧૩

ઈશ્વર તરફથી મહિમા મેળવતા તમને કંઈ ન રોકે!

પાન ૨૫ • ગીતો: ૫ (45), ૧૩ (113)

અભ્યાસ લેખો

▪ આપણને મળેલો સત્યનો વારસો

▪ શું તમે સત્યના વારસાની કદર કરો છો?

યહોવાના લોકોને મળેલા સત્યના કિંમતી વારસાની મહત્ત્વની બાબતો વિશે આ લેખો ચર્ચા કરે છે. એમાં જોવા મળશે કે ઈશ્વરે કઈ રીતે બાઇબલ સાચવ્યું છે અને તેમના નામનો ઉપયોગ થાય એ શક્ય બનાવ્યું છે. તેમ જ, ધાર્મિક જૂઠાણાંથી આપણને બચાવતું સત્ય પણ જાળવી રાખ્યું છે.

▪ રક્ષણ આપતી યહોવાની ખીણમાં રહો

આ લેખ આપણને સમજાવે છે કે ઝખાર્યા ૧૪:૪માં જણાવેલી રક્ષણ આપતી “ખીણ” શું છે. તેમ જ, શા માટે આપણે એમાં રહેવું જોઈએ? ઝખાર્યા ૧૪:૮માં જણાવેલાં “જીવતાં પાણી” શાને દર્શાવે છે એની પણ આ લેખ ચર્ચા કરે છે. તેમ જ, બતાવે છે કે એ પીવાનો આપણા માટે શું મતલબ થાય.

▪ ઈશ્વર તરફથી મહિમા મેળવતા તમને કંઈ ન રોકે!

આ લેખ બતાવે છે: યહોવા આપણને જે મહિમા આપવા માંગે છે એ કઈ રીતે મેળવી શકીએ? એ પણ બતાવે છે કે એ મહિમા મેળવવાથી આપણને શું રોકી શકે? તેમ જ, કઈ રીતે મહિમા મેળવવામાં લાગુ રહેવાથી બીજાઓને મદદ મળશે?

બીજા લેખો

૧૩ પ્રેટોરીયન સૈનિકોને સાક્ષી મળે છે

૨૨ દિલના ઇરાદાઓથી સાવધ રહો!

૩૦ તે સ્ત્રી કાયાફાસના કુટુંબની હતી

૩૧ આપણો ઇતિહાસ

પહેલું પાન: એક પ્રકાશક બહેન ઉત્તર-પશ્ચિમ નામિબિયામાં, હિમ્બા જાતિની સ્ત્રીને પ્રચાર કરી રહ્યાં છે. હિમ્બા સ્ત્રીઓ વણજારા જેવા સમાજમાંથી આવે છે અને તેઓ ઢોર-ઢાંક રાખે છે. હિમ્બા સ્ત્રીઓ પોતાના વાળ અને ચામડી પર એક પ્રકારનો લેપ લગાવે છે, જે લાલ પથ્થર વાટીને બનાવામાં આવે છે

નામિબિયા

વસ્તી

૨૩,૭૩,૦૦૦

પ્રકાશકો

૨,૦૪૦

બાઇબલ અભ્યાસો

૪,૧૯૨

[પાન ૨ પર ગ્રાફ]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો