વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૧૦/૧ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • મથાળાં
  • અભ્યાસ લેખો:
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૧૦/૧ પાન ૧-૨

વિષય

ઑક્ટોબર ૧, ૨૦૧૨

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.

શું ઈશ્વર સ્ત્રીઓની સંભાળ રાખે છે?

શરૂઆતમાં . . .

૩ અન્યાયનો સામનો કરતી સ્ત્રીઓ

૪ શું ઈશ્વરને સ્ત્રીઓની પરવા છે?

૮ ઈશ્વર ચાહે છે કે સ્ત્રીઓ સાથે માનથી વર્તવામાં આવે

બીજા લેખો:

૧૬ બાઇબલમાંથી શીખો—ન્યાયના દિવસે શું થશે?

અભ્યાસ લેખો:

નવેમ્બર ૨૬, ૨૦૧૨–ડિસેમ્બર ૨, ૨૦૧૨

આજની મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરીએ

પાન ૧૧ • ગીતો: ૨૪ (200), ૧૯ (143)

ડિસેમ્બર ૩-૯, ૨૦૧૨

તમે કેવું વલણ બતાવો છો?

પાન ૧૮ • ગીતો: ૧૭ (127), ૨૪ (200)

ડિસેમ્બર ૧૦-૧૬, ૨૦૧૨

ઈશ્વરની આજ્ઞા માનો અને તેમનાં વચનોથી લાભ મેળવો

પાન ૨૩ • ગીતો: ૨ (15), ૧૯ (143)

ડિસેમ્બર ૧૭-૨૩, ૨૦૧૨

તમારું બોલવું તે હાનું હા હોય

પાન ૨૮ • ગીતો: ૮ (51), ૯ (53)

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧ પાન ૧૧-૧૫

આપણે મુશ્કેલીઓના સમયમાં જીવીએ છીએ. પહેલાંના અને આજના ઈશ્વરભક્તોએ મુશ્કેલ સંજોગોનો સામનો કર્યો છે. એ વિશે આપણને આ લેખમાંથી શીખવા મળશે. એ પણ શીખવા મળશે કે કોઈ પણ મુશ્કેલીનો કેવી રીતે હિંમતથી સામનો કરી શકીએ.

અભ્યાસ લેખ ૨ પાન ૧૮-૨૨

આજની દુનિયાનું વલણ સારું ઉત્તેજન આપવાને બદલે તોડી પાડે છે. આ લેખમાંથી શીખવા મળશે કે મંડળને નુકસાન કરતા વલણ અને વર્તનથી કેવી રીતે દૂર રહી શકીએ. તેમ જ, એકબીજા સાથે સારા સંબંધો જાળવવા મદદ કરતું વલણ કેવી રીતે કેળવી શકીએ.

અભ્યાસ લેખ ૩, ૪ પાન ૨૩-૩૨

પહેલો લેખ બતાવે છે કે ઈશ્વર પોતાનાં વચનો કેવી રીતે પૂરાં કરશે. ઈશ્વરનાં વચનોમાંથી લાભ મેળવવો હોય તો, તેમની આજ્ઞાઓ પાળવી જ જોઈએ અને પોતાના કહ્યા પ્રમાણે કરવું જોઈએ. બીજો લેખ પોતાનાં વચનો પાળનારાં ઈશ્વરભક્તો વિશે બતાવે છે. તેમ જ, બાપ્તિસ્મા પામેલા ખ્રિસ્તીઓને પોતાનું સૌથી મહત્ત્વનું વચન પાળવા ઉત્તેજન આપે છે.—માથ. ૫:૩૭.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો