વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૯/૧ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • મથાળાં
  • અભ્યાસ લેખો:
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૯/૧ પાન ૧-૨

વિષય

સપ્ટેમ્બર ૧, ૨૦૧૨

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.

ચમત્કારો શું એ થાય છે?

શરૂઆતમાં . . .

૩ શું ચમત્કારો શક્ય છે?—વાંધો ઉઠાવવાનાં ત્રણ કારણો

૫ બાઇબલમાં નોંધેલા ચમત્કારો—શું તમે એમાં ભરોસો મૂકી શકો?

૬ જલદી જ બનનારા ચમત્કારો

અભ્યાસ લેખો:

ઑક્ટોબર ૨૨-૨૮, ૨૦૧૨

પાન ૮ • ગીતો: ૨૩ (187), ૨૫ (191)

દુનિયાનો અંત કઈ રીતે આવશે?

ઑક્ટોબર ૨૯, ૨૦૧૨–નવેમ્બર ૪, ૨૦૧૨

હજાર વર્ષ માટે શાંતિ, હંમેશ માટે શાંતિ!

પાન ૧૩ • ગીતો: ૨ (15), ૨૯ (222)

નવેમ્બર ૫-૧૧, ૨૦૧૨

યહોવા અને ઈસુની ધીરજમાંથી શીખીએ

પાન ૧૮ • ગીતો: ૫ (45), ૧૨ (93)

નવેમ્બર ૧૨-૧૮, ૨૦૧૨

“તે દહાડો અથવા ઘડી તમે જાણતા નથી”

પાન ૨૩ • ગીતો: ૧૧ (85), ૨૦ (162)

નવેમ્બર ૧૯-૨૫, ૨૦૧૨

યહોવા પોતાના આનંદી લોકોને ભેગા કરે છે

પાન ૨૮ • ગીતો: ૧૬ (224), ૨૪ (200)

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧, ૨ પાન ૮-૧૭

થોડા જ સમયમાં ઘણા મહત્ત્વના બનાવો થવાના છે. આ લેખો એવા દસ બનાવો પર ભાર મૂકે છે જેને આપણે બધાએ ધ્યાનમાં રાખવાના છે. પાંચ બનાવો શેતાનની દુનિયાના અંત વિષે છે અને બીજા પાંચ બનાવો નવી દુનિયાના આવવા વિષે છે.

અભ્યાસ લેખ ૩ પાન ૧૮-૨૨

આપણે બધા આતુરતાથી રાહ જોઈએ છીએ કે આ દુષ્ટ દુનિયાનો નાશ થાય, જેથી ઈશ્વરે વચન આપેલી નવી દુનિયા જલદી આવે. ભલે તમે મહિનાઓથી કે વર્ષોથી રાહ જોતા હો, શા માટે ધીરજ રાખવી મહત્ત્વનું છે? આપણને જરૂરી ધીરજ કેળવવા આ લેખ મદદ કરશે.

અભ્યાસ લેખ ૪ પાન ૨૩-૨૭

બધા ઈશ્વરભક્તો આ દુષ્ટ દુનિયાના અંતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ લેખ બતાવશે કે અંત ક્યારે આવશે એ વિષે ચોક્કસ દિવસ કે ઘડી જાણતા ન હોવાના કેવા ફાયદા છે.

અભ્યાસ લેખ ૫ પાન ૨૮-૩૨

સાચી ભક્તિમાં સંમેલનો લાંબા સમયથી મહત્ત્વનો ભાગ રહ્યા છે. આ લેખ બાઇબલ સમયના અને આપણા સમયના કેટલાક સંમેલનો વિષે જણાવે છે. સંમેલનોમાં જવાથી આપણને કેવો લાભ થાય છે એના પર પણ આ લેખ ભાર મૂકે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો