વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૪/૧ પાન ૧-૪
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • મથાળાં
  • અભ્યાસ લેખો:
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૪/૧ પાન ૧-૪

વિષય

એપ્રિલ ૧, ૨૦૧૨

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.

સાચા ખ્રિસ્તીઓની ઓળખ શું છે?

શરૂઆતમાં . . .

૩ શું બધા જ “ખ્રિસ્તીઓ” સાચા ખ્રિસ્તીઓ છે?

૪ “મારા વચનમાં રહો”

૫ ‘દુનિયાનો ભાગ નથી’

૬ “એકબીજા પર પ્રેમ રાખો”

૭ ‘રાજ્યની આ સુવાર્તા પ્રગટ કરાશે’

બીજા લેખો:

૮ બાઇબલમાંથી શીખો—ઈશ્વરનું રાજ્ય શું છે?

અભ્યાસ લેખો:

મે ૨૮, ૨૦૧૨–જૂન ૩, ૨૦૧૨

‘દીકરો પિતાને પ્રગટ કરવા ચાહે છે’

પાન ૧૦ • ગીતો: ૧૯ (143), ૨૭ (212)

જૂન ૪-૧૦, ૨૦૧૨

વિશ્વાસઘાત—છેલ્લા સમયની એક નિશાની

પાન ૧૪ • ગીતો: ૬ (43), ૧૭ (127)

જૂન ૧૧-૧૭, ૨૦૧૨

પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતા રહીએ

પાન ૧૯ • ગીતો: ૮ (51), ૪ (37)

જૂન ૧૮-૨૪, ૨૦૧૨

યહોવા પોતાના લોકોને બચાવવાનું જાણે છે

પાન ૨૪ • ગીતો: ૨૩ (187), ૧૯ (143)

જૂન ૨૫, ૨૦૧૨–જુલાઈ ૧, ૨૦૧૨

આપણા તારણ માટે યહોવા આપણું રક્ષણ કરે છે

પાન ૨૮ • ગીતો: ૫ (45), ૨૫ (191)

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧ પાન ૧૦-૧૩

ઈસુએ કઈ બે રીતોથી પોતાના શિષ્યો અને બીજા લોકોને પિતાની ઓળખ આપી હતી? પિતાની ઓળખ બીજાઓને જણાવવા આપણે કઈ રીતે ઈસુને અનુસરી શકીએ? આ પ્રશ્નોના જવાબ મેળવવા આ લેખ આપણને મદદ કરશે.

અભ્યાસ લેખ ૨ પાન ૧૪-૧૮

આજે દુનિયામાં વિશ્વાસઘાત સામાન્ય છે. પરંતુ, આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એના લીધે આપણા કુટુંબ અને મંડળમાંથી સંપ-શાંતિ જતા ન રહે. આ લેખ બતાવશે કે આપણે યહોવાને અને એકબીજાને વિશ્વાસુ રહી શકીએ છીએ.

અભ્યાસ લેખ ૩ પાન ૧૯-૨૩

આપણે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ છીએ, એમ કઈ રીતે બતાવી શકીએ? આપણે કેવા જોખમોથી પોતાના હૃદયનું રક્ષણ કરવું જોઈએ? તેમ જ, પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતા રહેવા આપણને શું મદદ કરશે? એના જવાબો આપણે આ લેખમાં મેળવીશું.

અભ્યાસ લેખ ૪, ૫ પાન ૨૪-૩૨

“મોટી વિપત્તિ” વખતે ઈશ્વરના લોકોને નિશાન બનાવવામાં આવશે અને બધી બાજુથી દુશ્મનો હુમલો કરવા નીકળશે. (માથ. ૨૪:૨૧) પરંતુ, આપણે કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા આપણને બચાવી શકે છે? આપણી શ્રદ્ધા અતૂટ રહે એ માટે યહોવા કેવી મદદ આપે છે? આ સવાલોના જવાબ આપણે આ લેખોમાં મેળવીશું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો