વિષય
નવેમ્બર ૧, ૨૦૧૧
ઈશ્વર વિષે ફેલાયેલા પાંચ જૂઠાણાં ઉપરથી પડદો હટાવવો
શરૂઆતમાં . . .
૩ શું કોઈએ તમને અંધારામાં રાખ્યા છે?
૪ ઈશ્વર એક રહસ્ય છે—શું એ સાચું છે?
૫ ઈશ્વરને આપણી કંઈ પડી નથી—શું એ સાચું છે?
૬ ઈશ્વર લોકોને પીડા આપે છે—શું એ સાચું છે?
૭ ઈશ્વર અન્યાયી છે—શું એ સાચું છે?
૮ ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે—શું એ સાચું છે?
૯ સત્ય તમારું જીવન બદલી શકે છે
બીજા લેખો:
અભ્યાસ લેખો:
ડિસેમ્બર ૨૬, ૨૦૧૧–જાન્યુઆરી ૧, ૨૦૧૨
પાન ૧૦
ગીતો: ૨૩ (187), ૧૧ (85)
જાન્યુઆરી ૨-૮, ૨૦૧૨
પાન ૧૪
ગીતો: ૧૫ (124), ૨૪ (200)
જીવન તથા શાંતિ મેળવવા ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલીએ
જાન્યુઆરી ૯-૧૫, ૨૦૧૨
પાન ૧૯
ગીતો: ૨૯ (222), ૨૮ (221)
દુષ્ટ જગતમાં “પ્રવાસી” તરીકે રહીએ
જાન્યુઆરી ૧૬-૨૨, ૨૦૧૨
પાન ૨૪
ગીતો: ૧૧ (85), ૧૯ (143)
ઈશ્વરભક્તિમાં પ્રગતિ કરવા પુરુષોને મદદ કરો
જાન્યુઆરી ૨૩-૨૯, ૨૦૧૨
પાન ૨૮
ગીતો: ૬ (43), ૨૬ (204)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧
ઈશ્વરે કરેલી પ્રાર્થનાની ગોઠવણનો શું તમે પૂરો લાભ લો છો? જ્યારે તમે નિરાશ હોવ, અગત્યના નિર્ણય લેવાના હોય કે પછી લાલચનો સામનો કરતા હોવ ત્યારે પ્રાર્થના કેવી રીતે મદદ કરે છે એ વિષે આ લેખમાંથી શીખીશું.
અભ્યાસ લેખ ૨
જીવન અને શાંતિ મેળવવા પોતાનું ધ્યાન ક્યાં રાખવું જોઈએ એ વિષે પ્રેરિત પાઊલે રોમના ખ્રિસ્તીઓને જણાવ્યું. પાઊલે આપેલી સલાહમાંથી આપણે શું શીખી શકીએ એ જોઈશું.
અભ્યાસ લેખ ૩
જેમ પ્રાચીન સમયના વિશ્વાસુ ભાઈ-બહેનો “પ્રવાસી” તરીકે જીવ્યા. ઈસુના શિષ્યો પણ એવી રીતે જ જીવ્યા. પણ આપણા વિષે શું? આ લેખમાં જોઈશું કે આ દુષ્ટ જગતમાં પ્રવાસી તરીકે રહેવાનો અર્થ શું થાય.
અભ્યાસ લેખ ૪, ૫
ભક્તિમાં આગેવાની લઈ શકે એવા ભાઈઓની જરૂર છે. ઈસુએ ઘણા પુરુષોને સત્ય શીખવ્યું હતું અને આગેવાની લેવા માટે તૈયાર કર્યા હતા. આપણે શીખીશું કે ઈસુની જેમ કઈ રીતે પ્રચારમાં મળતા પુરુષોને મદદ કરી શકીએ. વળી, બાપ્તિસ્મા પામેલા ભાઈઓ યહોવાહની સંસ્થામાં વધારે જવાબદારી ઉપાડવા આગળ આવે એ માટે શું કરવું જોઈએ એ વિષે પણ શીખીશું.