વિષય
ઑક્ટોબર ૧, ૨૦૧૧
દુનિયા પર કોણ રાજ કરે છે?
શરૂઆતમાં . . .
૪ ખરેખર કોણ દુનિયા પર રાજ કરે છે?
૭ દુનિયાના અધિકારી પરથી પડદો હટી ગયો છે
બીજા લેખો:
૨૦ બાઇબલમાંથી શીખો—ઈશ્વરે ધરતી કેમ બનાવી?
૨૨ બાઇબલમાંથી શીખો—ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?
અભ્યાસ લેખો:
નવેમ્બર ૨૮, ૨૦૧૧–ડિસેમ્બર ૪, ૨૦૧૧
પાન ૧૦
ગીતો: ૨૫ (191), ૮ (51)
ડિસેમ્બર ૫-૧૧, ૨૦૧૧
પાન ૧૫
ગીતો: ૨૮ (221), ૧૪ (117)
કુંવારાપણા અને લગ્ન વિષે સલાહ
ડિસેમ્બર ૧૨-૧૮, ૨૦૧૧
પાન ૨૪
ગીતો: ૧૮ (130), ૨૫ (191)
‘સર્વ દિલાસાના ઈશ્વર’ યહોવાહ પર ભરોસો રાખો
ડિસેમ્બર ૧૯-૨૫, ૨૦૧૧
પાન ૨૮
ગીતો: ૫ (45), ૧૭ (127)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧
ભલે આપણે ગમે ત્યાં રહેતા હોઈએ, બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી એવું મનોરંજન પસંદ કરી શકીશું જે લાભકારક હોય. મનોરંજનની આપણી પસંદગી યોગ્ય છે કે નહિ, એ તપાસવા આ લેખ મદદ કરશે.
અભ્યાસ લેખ ૨
કુંવારા રહેવું કે લગ્ન કરવું? વ્યક્તિ જે પણ નિર્ણય લે એની તેના આખા જીવન પર અસર પડે છે. એટલું જ નહિ, યહોવાહ સાથેના તેના સંબંધને પણ અસર કરે છે. આ લેખ જણાવે છે કે ઈશ્વરના સેવકો ભલે કુંવારા હોય કે પરણેલા, પહેલા કોરીંથીના સાતમા અધ્યાયમાં આપેલી સલાહ પાળવાથી તેઓ લાભ મેળવી શકે છે.
અભ્યાસ લેખ ૩, ૪
આજે છેલ્લા દિવસોમાં યહોવાહના ભક્તો અને બીજાઓ પર અનેક દુઃખદ સંજોગો આવી પડે છે. એવા અમુક સંજોગો કયા છે? એવા સંજોગોમાં જરૂરી દિલાસો ક્યાંથી મળી શકે? આ બે લેખો જણાવે છે કે યહોવાહ અને તેમના સાક્ષીઓ કેવી રીતે તકલીફો ભરેલી આ દુનિયામાં લોકોને દિલાસો પૂરો પાડે છે.