વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૯/૧ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • મથાળાં
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૯/૧ પાન ૧-૨

વિષય

સપ્ટેમ્બર ૧, ૨૦૧૧

બાળકો ઈશ્વર વિષે ક્યાંથી શીખી શકે?

શરૂઆતમાં . . .

૩ શું બાળકોને ઈશ્વર વિષે શીખવવું જોઈએ?

૪ બાળકોએ શું શીખવું જોઈએ?

૬ બાળકોને ઈશ્વર વિષે કોણે શીખવવું જોઈએ?

૮ બાળકોને ઈશ્વર વિષે કઈ રીતે શીખવવું જોઈએ?

અભ્યાસ લેખો:

ઑક્ટોબર ૨૪-૩૦, ૨૦૧૧

પાન ૧૦

ગીતો: ૧૯ (143), ૫ (45)

‘યહોવાહ મારો હિસ્સો છે’

ઑક્ટોબર ૩૧, ૨૦૧૧–નવેમ્બર ૬, ૨૦૧૧

પાન ૧૪

ગીતો: ૩ (32), ૨૮ (221)

શું યહોવાહને તમારા જીવનનો હિસ્સો બનવા દો છો?

નવેમ્બર ૭-૧૩, ૨૦૧૧

પાન ૧૯

ગીતો: ૮ (51), ૨૯ (222)

ધીરજથી દોડીએ

નવેમ્બર ૧૪-૨૦, ૨૦૧૧

પાન ૨૩

ગીતો: ૨૮ (221), ૨ (15)

‘એમ દોડો કે તમને ઈનામ મળે’

નવેમ્બર ૨૧-૨૭, ૨૦૧૧

પાન ૨૮

ગીતો: ૧૯ (143), ૪ (37)

શું યહોવાહ તમને પોતાનાં ગણે છે?

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧, ૨

યહોવાહે લેવીઓને કહ્યું કે ‘હું તમારો ભાગ’ છું, ત્યારે તે શું કહેવા માગતા હતા? (ગણ. ૧૮:૨૦) શું ફક્ત લેવીઓને જ આ લહાવો મળ્યો હતો? શું યહોવાહ આપણો ભાગ બની શકે? જો એ શક્ય હોય તો કઈ રીતે? આ લેખોમાં આપણે જોઈશું કે કઈ રીતે યહોવાહ આપણો ભાગ અથવા હિસ્સો બની શકે.

અભ્યાસ લેખ ૩, ૪

આ લેખોમાંથી આપણે જોઈશું કે કેવી રીતે હંમેશ માટેના જીવનની દોડ જીતી શકીએ. આપણે ક્યાંથી ઉત્તેજન મેળવી શકીએ? એ દોડમાં કેવા નડતરો અને કેવી વીંટળાઈ જતી બાબતોથી દૂર રહેવું જોઈએ? અંતિમ રેખા પાર કરવા શું કરવું જોઈએ?

અભ્યાસ લેખ ૫

યહોવાહ પોતાના દરેક વિશ્વાસુ ભક્તોને ઓળખે છે અને મિત્ર તરીકે ગણે છે. એ સંબંધ જાળવી રાખવા આપણે કેવા ગુણો કેળવતા રહેવું જોઈએ? આ લેખ આપણને ઈશ્વર સાથેનો સંબંધ તપાસવા મદદ કરશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો