વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૪/૧ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • મથાળાં
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૪/૧ પાન ૧-૨

વિષય

એપ્રિલ ૧, ૨૦૧૧

‘ઈશ્વરનું રાજ્ય’ એ શું છે? એ શું કરશે?

શરૂઆતમાં . . .

૩ એક મહત્ત્વની ભવિષ્યવાણી

૪ ઈશ્વરનું રાજ્ય શું છે?

૬ ખુશખબર શું છે?

૭ ખુશખબર કોણ ફેલાવે છે?

૮ “અંત” એટલે શું?

બીજા લેખો:

૧૦ શું બાઇબલ જુગાર રમવાની મના કરે છે?

૨૭ ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—‘તારા હાથનાં કામોની તું ઝંખના રાખે છે’

અભ્યાસ લેખો:

મે ૩૦, ૨૦૧૧–જૂન ૫, ૨૦૧૧

યહોવાહની ભક્તિ ગંભીરતાથી કરીએ

પાન ૧૩

ગીતો: ૯ (53), ૧૯ (143)

જૂન ૬-૧૨, ૨૦૧૧

ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લઈએ

પાન ૧૭

ગીતો: ૨૭ (212), ૨૪ (200)

જૂન ૧૩-૧૯, ૨૦૧૧

સદ્‍ગુણો કેળવવાથી ઈશ્વરને મહિમા મળે છે

પાન ૨૨

ગીતો: ૨૪ (200), ૮ (51)

જૂન ૨૦-૨૬, ૨૦૧૧

શું તમે ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલો છો?

પાન ૨૮

ગીતો: ૧૯ (143), ૧ (13)

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧ - દુનિયા લોકો મોજશોખને જીવનમાં પહેલું રાખે છે, પણ ઈશ્વરભક્તો તરીકે આપણે જીવનને ગંભીરતાથી લેવું જોઈએ. યહોવાહની ભક્તિને તો ખાસ કરીને ગંભીરતાથી લેવી જોઈએ. બાઇબલની મદદથી જોઈશું કે પોતાની જવાબદારીઓ માટે કેવું વલણ કેળવવું જોઈએ.

અભ્યાસ લેખ ૨ - ઘણાને નિર્ણય લેવા અઘરા લાગે છે. આ લેખ આપણને બતાવશે કે શા માટે સારા નિર્ણયો લેતા શીખવું જોઈએ. એમાં સરસ સૂચનો છે જેની મદદથી આપણે યહોવાહને માન મળે એવા નિર્ણય લઈ શકીએ.

અભ્યાસ લેખ ૩, ૪ - ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણો શું છે? એ કઈ રીતે કેળવી શકીએ? શા માટે કેળવવા જોઈએ? આ લેખોમાં ઈશ્વરની શક્તિ દ્વારા મળતા નવ ગુણોની ચર્ચા કરતી વખતે આપણને આ પ્રશ્નોના જવાબ મળશે. આ લેખોમાં અનેક સરસ સૂચનો છે જે તમને જરૂર મદદ કરશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો