વિષય
ફેબ્રુઆરી ૧, ૨૦૧૧
હકીકત કે વાર્તા?
શરૂઆતમાં . . .
૩ એદન બાગ, મનુષ્યનું પહેલું ઘર?
૯ એદન બાગ વિષે કેમ જાણવું જોઈએ?
બીજા લેખો
અભ્યાસ લેખો:
એપ્રિલ ૪-૧૦, ૨૦૧૧
ઈશ્વરની શક્તિથી સૃષ્ટિનું સર્જન
પાન ૧૧
ગીતો: ૫ (45), ૨૭ (212)
એપ્રિલ ૧૧-૧૭, ૨૦૧૧
યહોવાહની કૃપા પામીએ, અમર જીવીએ
પાન ૧૬
ગીતો: ૧૯ (143), ૧૧ (85)
એપ્રિલ ૧૮-૨૪, ૨૦૧૧
ઈશ્વરના ન્યાયીપણાને પૂરા દિલથી ચાહીએ
પાન ૨૧
ગીતો: ૧૧ (85), ૨૯ (222)
એપ્રિલ ૨૫, ૨૦૧૧–મે ૧, ૨૦૧૧
શું આપણે ખોટાં કામોને ધિક્કારીએ છીએ?
પાન ૨૫
ગીતો: ૧૩ (113), ૨૪ (200)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧
ઈશ્વરે પોતાની શક્તિ દ્વારા બ્રહ્માંડ અને પૃથ્વી બનાવી છે. એ સમજવા આ લેખ મદદ કરે છે. તદુપરાંત ખાતરી કરાવે છે કે યહોવાહ શાણા અને શક્તિશાળી ઉત્પન્નકર્તા છે.
અભ્યાસ લેખ ૨
સામાન્ય રીતે લોકોને મન માલમિલકત સૌથી મહત્ત્વની છે. પરંતુ બાઇબલ જણાવે છે કે ઈશ્વરની કૃપા પામવી એ સૌથી મહત્ત્વનું છે. આ લેખ જણાવે છે આપણે કેમ ઈશ્વર પર ભરોસો કેળવવો જોઈએ. તેમ જ તેમની કૃપા પામવા માટે શું કરવું જોઈએ.
અભ્યાસ લેખ ૩, ૪
‘ઈસુએ ન્યાયીપણા પર પ્રીતિ કરી, અને અન્યાય પર દ્વેષ કર્યો.’ (હેબ્રી ૧:૯) આ લેખો બતાવે છે કે આપણે તેમના પગલે કઈ રીતે ચાલી શકીએ. તેમ જ, આપણે કેમ ન્યાયીપણું ચાહવું જોઈએ અને અન્યાયને ધિક્કારતા શીખવું જોઈએ.