વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૧/૧ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • મથાળાં
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૧/૧ પાન ૧-૨

વિષય

જાન્યુઆરી ૧, ૨૦૧૧

સ્વર્ગમાં કોણ રહે છે?

શરૂઆતમાં . . .

૩ સ્વર્ગમાં કોઈક તો રહે છે—પણ કોણ?

૪ ઈશ્વરે આપેલા સ્વર્ગના દર્શનો

૭ સ્વર્ગમાં ઈશ્વરને જ પ્રાર્થના કરીએ

બીજા લેખો:

૧૦ ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—ઈશ્વર ‘માણસનું અંતઃકરણ જાણે છે’

અભ્યાસ લેખો:

ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૧–માર્ચ ૬, ૨૦૧૧

‘યહોવાહના નામ પર વિશ્વાસ રાખો’

પાન ૧૧

ગીતો: ૧૧ (85), ૮ (51)

માર્ચ ૭-૧૩, ૨૦૧૧

લગ્‍ન યહોવાહે આપેલી ભેટ છે

પાન ૧૫

ગીતો: ૧૪ (117), ૨૬ (204)

માર્ચ ૧૪-૨૦, ૨૦૧૧

કુંવારા હોવું એક મોટો આશીર્વાદ છે

પાન ૨૦

ગીતો: ૨૮ (221), ૧૨ (93)

માર્ચ ૨૧-૨૭, ૨૦૧૧

ઈશ્વરની શક્તિથી લાલચ અને નિરાશાનો સામનો કરીએ

પાન ૨૪

ગીતો: ૨૮ (221), ૧૩ (113)

માર્ચ ૨૮, ૨૦૧૧–એપ્રિલ ૩, ૨૦૧૧

દુઃખ-તકલીફોનો સામનો કરવા શક્તિ મેળવીએ

પાન ૨૮

ગીતો: ૨૩ (187), ૧૦ (82)

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧

આ મુશ્કેલ સમયમાં આપણને ક્યાંથી આશરો મળી શકે? બાઇબલ જણાવે છે કે આપણે યહોવાહના નામ પર વિશ્વાસ રાખીને આશરો મેળવી શકીએ છીએ. આ લેખ સમજાવશે કે હમણાં અને ‘યહોવાહના મહાન દિવસે’ કઈ રીતે રક્ષણ મળી શકે છે. આ લેખ ૨૦૧૧ના વાર્ષિક વચનની ચર્ચા કરે છે.

અભ્યાસ લેખ ૨, ૩

લગ્‍ન કરીએ કે કુંવારા રહીએ, એ બંને ઈશ્વર તરફથી ભેટ છે અને એમાં ઘણા આશીર્વાદ રહેલા છે. આ લેખો બતાવશે કે ભલે આપણે પરણેલા હોઈએ કે કુંવારા, આપણે કેમ એની કદર કરવી જોઈએ અને કઈ રીતે કદર બતાવવી જોઈએ.

અભ્યાસ ૪, ૫

આપણા સમર્પણ પ્રમાણે જીવવા યહોવાહની મદદની જરૂર છે. આ લેખોમાં આપણે જોઈશું કે ઈશ્વરની શક્તિ કઈ રીતે આપણને લાલચ, નિરાશા, સતાવણી, મિત્રો તરફથી દબાણ અને બીજા દુઃખ-તકલીફોનો સામનો કરવા મદદ કરે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો