વિષય
જુલાઈ ૧, ૨૦૧૦
શું પાપ જેવું કંઈ રહ્યું છે?
શરૂઆતમાં . . .
૩ શું આજે પાપની સમજણ ભૂલાઈ ગઈ છે?
બીજા લેખ:
અભ્યાસ લેખો:
ઑગસ્ટ ૩૦, ૨૦૧૦–સપ્ટેમ્બર ૫, ૨૦૧૦
યહોવાહનો દિવસ આવશે ત્યારે શું થશે?
પાન ૧૧
ગીતો: ૨૩ (187), ૨૯ (222)
સપ્ટેમ્બર ૬-૧૨, ૨૦૧૦
પાન ૧૫
ગીતો: ૧૩, (113), ૧ (13)
સપ્ટેમ્બર ૧૩-૧૯, ૨૦૧૦
કાપણીના મહાન કાર્યમાં પૂરો ભાગ લઈએ
પાન ૨૪
ગીતો: ૩ (32), ૬ (43)
સપ્ટેમ્બર ૨૦-૨૬, ૨૦૧૦
યહોવાહ પોતાની શક્તિ દ્વારા ઊંડું સત્ય સમજવા મદદ કરે છે
પાન ૨૮
ગીતો: ૧૬ (224), ૨૫ (191)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧, ૨ - પ્રેરિત પીતરના બીજા પત્રમાં જોવા મળે છે કે અંતના સમયમાં રહેનારા ભાઈ-બહેનો માટે તેમને ખૂબ જ ચિંતા હતી. આ બે લેખ આપણને યહોવાહનો ન્યાયનો દિવસ ધ્યાનમાં રાખવા મદદ કરશે. આપણે જોઈશું કે યહોવાહના મહાન દિવસ માટે તૈયાર થવા શું કરવું જોઈએ અને કેવી બાબતો ટાળવી જોઈએ.
અભ્યાસ લેખ ૩ - આજે આપણે ઈસુએ જણાવેલ કાપણીના સમયમાં જીવી રહ્યા છીએ. યહોવાહના રાજ્ય લોકોને દિલથી શીખવી શકીએ એ માટે આપણે કેવા ગુણો કેળવવા જોઈએ? અઘરા સંજોગોમાં પણ એ કાર્યમાં આપણાથી બનતો ભાગ લેવા શું કરી શકીએ? એ સવાલોની આ લેખમાં ચર્ચા કરીશું.
અભ્યાસ લેખ ૪ - આ લેખમાં જોઈશું કે યહોવાહ પોતાની શક્તિ દ્વારા જે રીતે ઊંડું સત્ય સમજવા મદદ કરે છે એનો લાભ લેવા આપણે દરેકે શું કરવું જોઈએ.