વિષય
એપ્રિલ ૧, ૨૦૧૦
ખાસ અંક
દુનિયા બદલી નાખનાર માણસ
તેમનો સંદેશો તમને કઈ રીતે અસર કરે છે?
શરૂઆતમાં . . .
૫ ઈસુએ પોતાના વિષે શું શીખવ્યું?
૬ ઈશ્વર વિષે ઈસુએ શું શીખવ્યું?
૮ ઈશ્વરના રાજ્ય વિષે ઈસુએ શું શીખવ્યું?
૧૧ ઈસુનો સંદેશો તમને કઈ રીતે અસર કરે છે?
બીજા લેખ:
૩૧ ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—‘યહોવાહ હૃદય જુએ છે’
૩૨ ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—શું યહોવાહને અફસોસ થાય છે?
અભ્યાસ લેખો:
મે ૩૧, ૨૦૧૦–જૂન ૬, ૨૦૧૦
યુવાનો, તન-મનથી યહોવાહની સેવા કરતા રહો
પાન ૧૩
ગીતો: ૧૯ (143), ૨૮ (221)
જૂન ૭-૧૩, ૨૦૧૦
યહોવાહ પોતાની શક્તિ દ્વારા તેમનો મકસદ પૂરો કરે છે
પાન ૧૭
ગીતો: ૯ (53), ૨૩ (187)
જૂન ૧૪-૨૦, ૨૦૧૦
વ્યર્થ બાબતોથી તમારી આંખ ફેરવો
પાન ૨૨
ગીતો: ૧૩ (113), ૮ (51)
જૂન ૨૧-૨૭, ૨૦૧૦
પાન ૨૬
ગીતો: ૨૮ (221), ૩ (32)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧ પાન ૧૩-૧૬
યહોવાહ યુવાનોને આમંત્રણ આપે છે કે તેઓ સાંભળે, શીખે અને તેમની સલાહ પ્રમાણે ચાલે. આ લેખમાં આપણે શીખીશું કે બાઇબલ વાંચન, પ્રાર્થના અને સારા વાણી-વર્તન કઈ રીતે યુવાનોને દિલથી યહોવાહની ભક્તિ કરવા મદદ કરે છે.
અભ્યાસ લેખ ૨ પાન ૧૭-૨૧
આપણે જાણીએ છીએ કે એવું કાંઈ નથી જે યહોવાહના મકસદને પૂરો થતા રોકી શકે. આ લેખ જણાવશે કે પહેલાના જમાનામાં, આજે અને આવનાર દિવસોમાં યહોવાહની શક્તિ કઈ રીતે તેમનો મકસદ પૂરો કરવા ભાગ ભજવે છે.
અભ્યાસ લેખ ૩ પાન ૨૨-૨૬
શેતાનની દુનિયાનો અંત આવી રહ્યો છે તેમ, ચારે બાજુ તે અશ્લીલ ચિત્રોનો મારો ચલાવે છે. એમ કરીને તે યહોવાહ સાથેનો આપણો નાતો નબળો પાડવા માગે છે. આ લેખમાં આપણે જોઈશું કે શેતાન કેવી યુક્તિઓ અજમાવે છે, કેમ અજમાવે છે અને આપણે એનાથી કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકીએ.
અભ્યાસ લેખ ૪ પાન ૨૬-૩૦
યહોવાહની ભક્તિમાં ઉત્સાહ જાળવી રાખવા આપણને શામાંથી મદદ મળશે? ઈસુને અનુસરવા આપણે કેવું વલણ ટાળવું જોઈએ? આ લેખમાં એ સવાલોના જવાબ મળશે.