વિષય
માર્ચ ૧, ૨૦૧૦
શું સારા લોકો સ્વર્ગમાં જશે?
શરૂઆતમાં . . .
૩ સ્વર્ગમાં જવા વિષે લોકો શું માને છે?
૬ શું સર્વ સારા લોકો સ્વર્ગમાં જાય છે?
બીજા લેખ:
૮ સાસુ-સસરા સાથે સારો સંબંધ જાળવીએ
૧૧ મુશ્કેલી ભર્યા દિવસોમાં ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખીએ
અભ્યાસ લેખો:
મે ૩-૯, ૨૦૧૦
કોના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ?
પાન ૧૪
ગીતો: ૧૧ (85), ૫ (45)
મે ૧૦-૧૬, ૨૦૧૦
સમર્પણ પ્રમાણે જીવવા ઈશ્વરની શક્તિ મદદ કરે છે
પાન ૧૮
ગીતો: ૨૦ (162), ૮ (51)
મે ૧૭-૨૩, ૨૦૧૦
યહોવાહના ભક્તો “સૂરજની પેઠે પ્રકાશશે”
પાન ૨૩
ગીતો: ૭ (46), ૬ (43)
મે ૨૪-૩૦, ૨૦૧૦
પાન ૨૭
ગીતો: ૯ (53), ૧૯ (143)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧, ૨ - આ બે લેખો આપણને ‘બાપ તથા દીકરા તથા ઈશ્વરની શક્તિના નામમાં’ બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય એ સમજવા મદદ કરે છે. (માથ. ૨૮:૧૯) આ લેખોમાં અમુક સૂચનો આપ્યા છે જે તમને સમર્પણ પ્રમાણે જીવવા મદદ કરશે.
અભ્યાસ લેખ ૩, ૪ - ઘઉં અને કડવા દાણાના દૃષ્ટાંત દ્વારા ઈસુ સમજાવે છે કે ‘રાજ્યના દીકરાઓ’ ભાવિમાં શું કરવાના છે. ઘઉં અને કડવા દાણા કોને રજૂ કરે છે? આ દૃષ્ટાંત આપણા દિવસોમાં કઈ રીતે પરિપૂર્ણ થઈ રહ્યું છે? શું આ દૃષ્ટાંત ફક્ત અભિષિક્તોને જ લાગુ પડે છે?