વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૫૬
  • સત્યનું પાણી પીઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સત્યનું પાણી પીઓ
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • યહોવા તમને સાચવી રાખે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • અમર જીવનનું વચન
    યહોવા માટે ગાઓ
  • અનેરો આનંદ
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • યહોવા તમને સાચવી રાખે
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૫૬

ગીત ૫૬

સત્યનું પાણી પીઓ

(નીતિવચનો ૩:૧, ૨)

  1. ૧. શાંત ઝરણું વહે આપે છે પાણી સૌને

    ફૂલો ખીલ્યાં સુંદર કિનારે

    ઝરણું સત્યનું છે યહોવાએ દીધું

    આપે સુંદર જીવન મને

    (ટેક)

    પાણી સતનું પી

    સત્યને વળગી રહે

    યહોવાના પ્રેમથી

    દિલ ભરીને

    સત્યને માર્ગે તું ચાલ

  2. ૨. ચાલો હિંમતથી ને આપો સમય શક્તિ

    તો આશીર્વાદો ઘણા મળશે 

    ઝરણામાં તારા વહે ભરપૂર પ્રેમ તારો

    જીવનમાં એ ખુશી લાવે 

    (ટેક)

    પાણી સતનું પી

    સત્યને વળગી રહે

    યહોવાના પ્રેમથી

    દિલ ભરીને

    સત્યને માર્ગે તું ચાલ

  3. ૩. અતૂટ પ્રેમ યાહનો છલકાયો છે ઝરામાં

    આપે છે ઠંડક દિલમાં મારા

    સતને હું પી લઉં પાડ યહોવાનો માનું

    દિન રાત યાહને માર્ગે ચાલું

    (ટેક)

    પાણી સતનું પી

    સત્યને વળગી રહે

    યહોવાના પ્રેમથી

    દિલ ભરીને

    સત્યને માર્ગે તું ચાલ

(ગીત. ૨૬:૩; નીતિ. ૮:૩૫; ૧૫:૩૧; યોહા. ૮:૩૧, ૩૨ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો