વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૫૪
  • “માર્ગ આ છે”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “માર્ગ આ છે”
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • આપણને ખુશી થાય છે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • આપણને ખુશી થાય છે
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • જીવન દીપ નહિ બૂઝે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • જીવન દીપ નહિ બૂઝે
    યહોવા માટે ગાઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૫૪

ગીત ૫૪

“માર્ગ આ છે”

(યશાયા ૩૦:૨૦, ૨૧)

  1. ૧. આ તો છે શાંતિનો માર્ગ,

    એ તને જડ્યો

    બતાવ્યું ઈસુએ

    એના પર ચાલવાનું

    એટલે શીખી લે તું

    એ માર્ગે ચાલવાનું

    ઈશ્વરની વાણી દોરશે

    તને એ માર્ગે

    (ટેક)

    આ છે જીવનનો માર્ગ, ફરીશ તું નઇ

    યહોવાનું સાંભળ ને તું ચાલ અઇ

    આજુબાજુ તારે જોવું નઇ

    પાછળ વળી ને તારે જોવું નઇ

  2. ૨. આ તો છે પ્રેમનો માર્ગ,

    દોરે યાહને આંગણે

    એના પર ચાલીને

    પહોંચું યાહને ચરણે

    ભગવાન તારો પ્રેમ

    મારા અંતરમાં છલકે

    એ પ્રેમ પામીને તો

    મારું તન-મન મહેકે

    (ટેક)

    આ છે જીવનનો માર્ગ, ફરીશ તું નઇ

    યહોવાનું સાંભળ ને તું ચાલ અઇ

    આજુબાજુ તારે જોવું નઇ

    પાછળ વળી ને તારે જોવું નઇ

  3. ૩. આ છે જીવનનો માર્ગ,

    એના પર ચાલું હું

    યહોવા ઈશ્વરે

    આપ્યું છે વચન એક

    હંમેશાં રાખશે

    મારા માથે તેમનો હાથ

    કદી નહિ તેમનો

    એ ઉપકાર ભૂલું હું

    (ટેક)

    આ છે જીવનનો માર્ગ, ફરીશ તું નઇ

    યહોવાનું સાંભળ ને તું ચાલ અઇ

    આજુબાજુ તારે જોવું નઇ

    પાછળ વળી ને તારે જોવું નઇ

(ગીત. ૩૨:૮; ૧૩૯:૨૪; નીતિ. ૬:૨૩ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો