વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાન ૨૪૦
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • ગીતશાસ્ત્રના ત્રીજા અને ચોથા ભાગના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • વિભાગ ૪
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • દેશ અને પ્રચારવિસ્તાર અહેવાલ
    યહોવાના સાક્ષીઓનો ૨૦૧૭ સેવા વર્ષ અહેવાલ
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાન ૨૪૦

ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ

પાઠ નંબર

આપણે રાજ્યની ખુશખબર જણાવવી જોઈએ ૭૩, ૭૬, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮

ઈસુ ઈશ્વરના રાજ્યના રાજા છે એટલે તેમનું કહ્યું માનીએ ૭૪, ૭૮, ૭૯, ૮૩, ૮૪, ૮૫, ૯૧, ૯૨, ૯૯

ઈશ્વરે આપણને બાઇબલ આપ્યું છે, જેથી આપણે સમજદાર બનીએ ૫૬, ૬૬, ૭૨, ૭૫, ૮૧

ઈશ્વરની વાત ન માનનારા તેમના દુશ્મન બની જાય છે ૭, ૧૭, ૨૬, ૨૭, ૨૮, ૮૮

ઈશ્વરનું રાજ્ય દરેક માટે ખુશીઓ લાવશે ૧, ૪૮, ૬૨, ૭૯, ૮૧, ૮૩, ૮૫, ૮૬

ઈશ્વરનું સાંભળો અને તેમનું કહ્યું માનો, તો જ તમારું જીવન બચી શકશે ૩, ૫, ૧૦, ૩૭, ૩૯, ૫૪, ૫૯, ૬૫, ૭૨

ઈર્ષા કરવાથી દોસ્તી તૂટી જાય છે ૪, ૧૪, ૪૧

ક્યારેય ખોટું કામ ન કરીએ ૧૪, ૨૭, ૪૯, ૫૩, ૫૮, ૮૮, ૮૯

ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે ૪૮, ૮૬, ૯૧, ૯૩

ગુસ્સો કરવો જોખમી છે ૪, ૧૨, ૪૧, ૪૫, ૪૯, ૬૫, ૮૯

જે પોતાના ભાઈને પ્રેમ કરતો ન હોય, તે ઈશ્વરને પ્રેમ કરી ન શકે ૪, ૧૩, ૧૫, ૪૧

જેઓ યહોવાને પ્રેમ કરે છે, તેઓને તે બચાવે છે ૬, ૨૨, ૪૦, ૫૦, ૫૨, ૫૫, ૬૪, ૭૧, ૮૪

જેમ યહોવા તમને માફ કરે છે, તેમ તમે બીજાઓને માફ કરો ૧૩, ૧૫, ૩૧, ૪૩, ૯૨

જૂઠી ભક્તિ શેતાન તરફથી છે ૧૯, ૨૦, ૨૨, ૩૮, ૪૬, ૪૯, ૫૨, ૫૮

તમે ઈશ્વરની સાથે સાથે ધનદોલતની સેવા કરી ન શકો ૧૦, ૧૭, ૪૪, ૫૯, ૭૫, ૭૬

દુષ્ટોનો નાશ કરવામાં આવશે ૫, ૧૦, ૩૨, ૪૬, ૧૦૨

બાળકો અને યુવાનો—પૂરા દિલથી યહોવાની વાત માનો ૩૭, ૫૧, ૫૯, ૬૧, ૭૨, ૧૦૦

મુશ્કેલીઓ સહન કરતી વખતે હાર ન માનીએ ૧૬, ૪૭, ૫૧, ૫૭, ૬૪, ૭૫, ૯૦, ૯૫, ૯૯, ૧૦૧

યહોવા ક્યારેય જૂઠું બોલતા નથી ૩, ૧૦, ૧૬, ૬૩, ૬૮, ૭૦, ૧૦૨, ૧૦૩

યહોવા દરેક દેશના લોકોને પ્રેમ કરે છે ૩૦, ૩૩, ૪૮, ૫૪, ૭૭, ૯૪, ૯૭, ૯૮, ૯૯

યહોવા દિલથી કરેલી પ્રાર્થનાઓ સાંભળે છે ૩૫, ૩૮, ૫૦, ૬૪, ૮૨

યહોવા નમ્ર લોકોને બચાવે છે ૪૩, ૪૫, ૬૫, ૬૭, ૬૯

યહોવા પોતાના લોકોને માર્ગદર્શન આપે છે ૧૮, ૨૫, ૨૬, ૨૭, ૨૯, ૩૪, ૩૯, ૪૪, ૭૩, ૮૦

યહોવા પોતાનું વચન પાળે છે, આપણે પણ પાળીએ ૮, ૯, ૧૧, ૨૩, ૨૪, ૩૧, ૩૪, ૩૫, ૩૬, ૬૬, ૯૩

યહોવા માટે આપણે જે કરીએ, એ તે હંમેશાં યાદ રાખે છે ૧૬, ૨૯, ૩૨, ૪૮, ૬૫, ૬૯, ૭૭, ૧૦૦

યહોવા માટે બધા લોકો કીમતી છે ૮, ૯, ૧૧, ૨૧, ૨૩, ૬૮, ૭૦, ૭૪, ૮૭, ૯૦

યહોવા સર્વશક્તિમાન છે ૧, ૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૬, ૫૫, ૬૦

યહોવા સાથે દોસ્તી કરો ૧૧, ૩૦, ૩૩, ૫૧, ૫૬, ૫૯, ૬૯, ૮૧, ૮૨

યહોવાએ આપણું ઘર, એટલે કે પૃથ્વી બનાવી છે ૧, ૨, ૧૦૨, ૧૦૩

યહોવાએ જે આપ્યું છે એને કીમતી ગણો ૧૨, ૧૩, ૨૪, ૩૫, ૩૬, ૫૬, ૭૫, ૯૫, ૧૦૦

યહોવાને પ્રેમ કરનારા દોસ્તો સૌથી સારા દોસ્તો હોય છે ૧૬, ૩૩, ૪૨, ૮૦, ૮૭, ૧૦૦, ૧૦૩

સ્વર્ગમાં અને પૃથ્વી પર ઈશ્વરની ઈચ્છા પૂરી થશે ૨૫, ૫૫, ૬૦, ૬૨, ૬૩, ૭૧, ૯૬, ૧૦૨

સ્વાર્થી બનવાથી આપણને અને બીજાઓને નુકસાન થાય છે ૩, ૪, ૧૨, ૨૭, ૨૮, ૩૯, ૪૯, ૮૮

હિંમત રાખો—યહોવા હંમેશાં તમને મદદ કરશે ૪૦, ૪૭, ૫૧, ૫૩, ૫૭, ૬૧, ૬૪, ૬૫, ૭૬, ૮૮, ૧૦૧

હંમેશાં યહોવાનો આભાર માનીએ ૨, ૬, ૬૭, ૧૦૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો