ટાઇટલ પેજ/પબ્લિશર્સ પેજ
યહોવા માટે ગાઓ
‘હું જીવનભર યહોવાનાં ગીતો ગાઈશ; હું મારા છેલ્લા શ્વાસ સુધી યહોવાની સ્તુતિ કરીશ.’—ગીત. ૧૦૪:૩૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન.
નામ _______________________
મંડળ _______________________
© ૨૦૧૫
WATCH TOWER BIBLE AND TRACT SOCIETY OF PENNSYLVANIA
પ્રકાશકો
WATCHTOWER BIBLE AND TRACT SOCIETY OF NEW YORK, INC.
Brooklyn, New York, U.S.A.
ઑગસ્ટ ૨૦૧૫માં છપાયું છે
આ ચોપડી વેચાણ માટે નથી. બાઇબલ વિશે શીખવવા માટે એને તૈયાર કરી છે. દુનિયાભરમાં આ શિક્ષણ દાનોથી ચાલે છે.
સંગીત સાથે ગાઈ શકાય એ માટે આ પુસ્તિકામાં શબ્દોની જોડણીમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે, “કરʼયે, કેʼવાય, દુન્યા” વગેરે.