વિષય
પ્રકરણ પાન
રજૂઆત
ભાગ ૧—“તમે આખા યરૂશાલેમને તમારા શિક્ષણથી ગજવી મૂક્યું છે”
૩. ‘તેઓ પવિત્ર શક્તિથી ભરપૂર થયા’ ૨૧
૫. ‘અમારા રાજા તો ઈશ્વર છે, અમે ઈશ્વરની જ આજ્ઞા માનીશું’ ૩૭
ભાગ ૨—“મંડળની ભારે સતાવણી શરૂ થઈ”
૬. સ્તેફન—“ઈશ્વરની કૃપા અને શક્તિથી ભરપૂર” ૪૫
૭. ફિલિપે “ઈસુ વિશેની ખુશખબર” જણાવી ૫૨
૮. મંડળ માટે “શાંતિનો સમયગાળો શરૂ થયો” ૬૦
ભાગ ૩—‘બીજી પ્રજાના લોકોએ ઈશ્વરનો સંદેશો સ્વીકાર્યો’
૯. “ઈશ્વર પક્ષપાત કરતા નથી” ૬૯
૧૦. “યહોવાનો સંદેશો ફેલાતો ગયો” ૭૭
ભાગ ૪—તેઓ “પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે” ગયા
૧૧. “શિષ્યોનાં મન પવિત્ર શક્તિ અને આનંદથી ઊભરાતાં રહ્યાં” ૮૫
૧૨. ‘યહોવા પાસેથી મળેલા અધિકારથી તેઓએ હિંમતથી વાત કરી’ ૯૩
ભાગ ૫—“પ્રેરિતો અને વડીલો ભેગા મળ્યા”
૧૪. “અમે બધાએ એક થઈને નિર્ણય લીધો છે” ૧૦૮
ભાગ ૬—‘ચાલ, હવે પાછા જઈએ અને ભાઈઓને મળીએ’
૧૫. તેઓએ “મંડળોને ઉત્તેજન આપ્યું” ૧૧૭
૧૭. તેમણે “તેઓ સાથે શાસ્ત્રવચનોમાંથી ચર્ચા કરી” ૧૩૩
૧૮. ‘ઈશ્વરને શોધો અને તે ખરેખર તમને મળશે’ ૧૪૦
૧૯. ‘બોલતો રહેજે, ચૂપ રહેતો નહિ’ ૧૪૮
ભાગ ૭—‘જાહેરમાં અને ઘરે ઘરે શીખવવું’
૨૦. વિરોધ છતાં ‘યહોવાના સંદેશાનો પ્રભાવ વધતો ગયો’ ૧૫૭
૨૧. “બધા માણસોના લોહી વિશે હું નિર્દોષ છું” ૧૬૫
૨૨. “યહોવાની ઇચ્છા પ્રમાણે થાઓ” ૧૭૩
ભાગ ૮—‘તે કોઈ રોકટોક વગર ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરતા રહ્યા’
૨૩. “મારા બચાવમાં હું જે કહું એ સાંભળો” ૧૮૧
૨૫. “હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!” ૧૯૬
૨૬. “તમારામાંથી કોઈ પોતાનું જીવન ગુમાવશે નહિ” ૨૦૩
૨૭. તેમણે “પૂરેપૂરી સાક્ષી” આપી ૨૧૧