ભાગ ૨ • પ્રેરિતોનાં કાર્યો ૬:૮–૯:૪૩
“મંડળની ભારે સતાવણી શરૂ થઈ”
પહેલી સદીના શિષ્યો પર સતાવણી વધતી ગઈ ત્યારે, શું તેઓએ ઈશ્વરના રાજ્ય વિશે સાક્ષી આપવાનું બંધ કરી દીધું? એવું ના થયું, પણ એનાથી ઊલટું જ કંઈક થયું. આ ભાગમાં જોઈશું કે ભારે સતાવણીને લીધે કઈ રીતે પ્રચારકામમાં વધારો થયો.