વિભાગ ૩
તમે કેવા દેખાવ છો એ પર એક નજર
તેઓ કહે છે કે સુંદરતા ફકત ઉપરછલ્લી હોય છે. તેમ છતાં, શા માટે સારા દેખાતા યુવાનોને બધા જ લાભ મળતા જણાય છે? અને એક યુવાન પોતાના સમોવડિયા જેવાં કપડાં પહેરવાના અને દેખાવાના બધા દબાણનો સામનો કઈ રીતે કરી શકે?
તમે દર સવારે અરીસામાં જે ચહેરો જુઓ છો એના પર નવે નામે અને વાસ્તવિક નજર નાખવામાં તમને મદદ માટે હવે પછીના થોડાંક પાનાઓ તૈયાર કરવામાં આવ્યાં છે.