વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧૨/૮ પાન ૧૪-૧૫
  • વાસ્કા ડી ગામા - નામના પુલ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાસ્કા ડી ગામા - નામના પુલ
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • માટા ઉત્સવ
  • વધતી જતી જરૂરિયાત
  • પુલ આળંગવા
  • સલામતીનાં પગલાં
  • વાતાવરણીય પડકારા
  • ‘ટાવર બ્રિજ’ લંડનનો દરવાજો
    સજાગ બનો!—૨૦૦૭
  • પુલ આપણ તઆ વિના શું કર્યું હાત?
    સજાગ બનો!—૧૯૯૮
  • વારંવાર બંધાયેલો પુલ
    સજાગ બનો!—૨૦૦૮
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૨૦૦૦
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧૨/૮ પાન ૧૪-૧૫

વાસ્કા ડી ગામા - નામના પુલ

પા ર્ટુ ગ લ માં ના  સ જા ગ  બ ના! ના  ખ બ ર પ ત્રી  ત ર ફ થી

પાર્ટુગલના સમાચારપત્ર સમાચારથી ભરપૂર હતા​—⁠યુરાપના સાથી લાંબા પુલનું ફટાકડા ફાડીન ઉત્સવથી ઉદ્‍ઘાટન કરવામાં આવ્યું. માચ ૨૯, ૧૯૯૮ના રાજ ૧૭.૨ કિલામીટર લાંબા પુલ, વાસ્કા ડી ગામાનું ઉદ્‍ઘાટન કરવામાં આવ્યું. પંદરમી સદીમાં, પશ્ચિમી યુરાપથી ભારતના દરિયાઈ માગા શાધી કાઢનાર પાર્ટુગલના દરિયાખડુના નામના નવા પુલ, પાર્ટુગલની ઉત્તરેના કારખાનાઆ સુધી, દક્ષિણના આલ્ગ્રવના ધાળા દરિયા કિનારાઆ સુધી, અન સ્પન સુધીના નવા માગા ખાલી દીધા.

દુનિયાના પાંચમા સાથી લાંબા પુલ, પાર્ટુગલના પાટનગર, લીસ્બાનની તગસ નદીના મુખ પાસથી દક્ષિણ કાંઠે આવલા માન્ટીઆ શહર સુધી લંબાયલા છે. એ ૮૨૬ મીટર લાંબા છે, અન તના ઝુલતા ભાગ પાણીથી ૪૫ મીટર ઊંચા હાવાથી, માટા વહાણા નીચથી પસાર થઈ શકે છે.

માટા ઉત્સવ

એના ઉદ્‍ઘાટનના દિવસના અઠવાડિયા અગાઉથી જ માટા ઉત્સવ શરૂ થઈ ગયા હતા. ખરેખર, રવિવાર, માચ ૨૨ના રાજ વાતાવરણમાં ઉત્તજના આવી ગઈ હતી, જેમાં ૧૫,૦૦૦ લાકાન પ્રણાલિગત પાર્ટુગીઝ જમણ ફાઝાડુ, કે કઠાળના સૂપ જેવી વાનગી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આટલા બધા લાકાન ક્યાં જમાડવા? સ્વાભાવિક છે કે, પુલ પર જ એ રાખવામાં આવ! પુલ પર લગભગ પાંચ કિલામીટર જેટલા અંતરમાં ટેબલા ગાઠવ્યા હતા, એ જોવા જેવું દૃશ્ય હતું! જમણથી લાકા ખુશખુશાલ હતા, અન એ ગાઠવણની તઆએ કદર કરી.

વધતી જતી જરૂરિયાત

આ પુલની શું જરૂર હતી? લીસ્બાન, ૧૯૬૬થી, ઝુલતા પુલના બહદ ઉપયાગ કરતું હતું. દિવસ દિવસ ટ્રાફિક કૂદકેન ભૂસકે વધતી જ જતી હતી. તમ એકદમ વ્યસ્ત સમયની કે પછી સપ્તાહઅંતના ટ્રાફિકની કલ્પના કરી શકા? અપડાઉન કરનારાઆ માટે લીસ્બાનથી પાર્ટુગલની દક્ષિણ જવા માટે પુલ પાર કરતા એકથી બ કલાક લાગી જાય તા કંઈ નવાઈભર્યું ન હતું. તથી કાઈ રસ્તા શાધી કાઢવાની જરૂર હતી. નદી પર થાડુંક આગળ જતાં, લગભગ ૧૩ કિલામીટર જેટલા અંતરે છ લાઈનવાળા નવા પુલથી થાડી રાહત થઈ. એ એવા બનાવવામાં આવ્યા છે કે, દિવસ એના પર ૫૨,૦૦૦ જેટલા વાહનાની અવરજવર થાય એટલ, દરેક બાજુએ એક વધારાની લાઈન ઉમરી શકાય. એવી પણ આશા રાખવામાં આવ છે કે કલાકની ૧૦૦ કિલામીટરની ઝડપ મયાદા હાવાથી ટ્રાફિકની ઝડપથી અવર-જવર થશ.

પુલ આળંગવા

અમ દક્ષિણ, માન્ટીઆ તરફથી પુલ પરથી પસાર થઈએ છીએ તમ, અમારી સાથ આવા. કાદવકીચડવાળી જમીન પસાર કરી ગયા પછી, હવ અમ જે ૧૦ કિલામીટરના ભાગમાં તગસ નદી છે, એના પર છીએ. ભારે ભરતી આવી છે, અન ચારે બાજુ પાણી જ પાણી દેખાય છે. રસ્તાની બાજુ પરના લપસી ન જવાય એવા પથ્થરા, અન પુલની લંબાઈન ટેકા આપતા ૧,૫૦૦ થાંભલા જોઈન જરા શાંતિ થાય છે.

અમ હવ પુલના ઝુલતા ભાગમાં આવી પહોંચ્યા છીએ. આ અંતરન બ ૧૫૦ મીટર ઊંચા બુરજોની ટાચથી અતિશય જાડા તારથી બાંધવામાં આવ્યા છે. એ તારના છેડાઆન લગભગ ૫૦થી ૬૫ મીટરની ઊંડાઈએ દાટી દેવામાં આવ્યા છે. વધુ સલામતી માટે, પુલ એ રીત બાંધવામાં આવ્યા, કે જે કલાકના ૨૨૦ કિલામીટરે ફૂંકાતા પવનમાં પણ ટકી રહી શકે. તમજ, જે ધરતીકંપ ૧૭૫૫માં માટા ભાગના લીસ્બાનના વિનાશ સજ્યા હતા, એના કરતાં, સાડા ચાર ગણા માટા ધરતીકંપના આંચકાઆ પણ સહી શકે.

અમ વાસ્કા ડી ગામા પુલના છેડે પહોંચીએ છીએ તમ, ઉત્તરપૂવ તરફના લીસ્બાનના ખજૂરીના ઝાડ આવકાર આપ છે. હવ, આ જ માટા રસ્તા પર ચાલુ રાખા તા એ દેશના ઉત્તરે લઈ જાય છે. આ નવા પુલ સરસ માટા રસ્તા પર દક્ષિણ આલ્ગ્રવથી ઉત્તરે મન્યુ તરફ લીસ્બાનના પુષ્કળ ટ્રાફિક વિના મુસાફરી કરવાનું શક્ય બનાવ્યુ છે!

સલામતીનાં પગલાં

આ પુલ બાંધવામાં સલામતીનાં ખાસ પગલાં લવામાં આવ્યાં. ફક્ત કાર બંધ પડી જવાથી જ ઘણા ટ્રાફિક વધી જઈ શકે. જોકે, આ પુલ પર અન એના બંન છેડે થાડા થાડા અંતરે મૂકવામાં આવલા ૮૭ વિડીયા કેમરા, પાલીસ સ્ટેશન અન ટ્રાફિક કંટ્રાલ કેન્દ્રમાં આવલા માનીટરા પર ટ્રાફિકની સવ વિગતા જણાવતા હતા. કાઈ વાહન બંધ પડી જાય તા, કંટ્રાલ રૂમમાં તરતજ અલામ શરૂ થઈ જાય.

ઉપરાંત, દર ૪૦૦ મીટરે, ૧૭ કિલામીટરન અંતરે ૩૬ ટેલિફાનની વ્યવસ્થા કરવામાં આવી છે. કટાકટી સમયની વ્યવસ્થા કઈ રીત કામ કરે છે? નિયમિત રીત ખાસ વાહના પુલ પર આંટાફેરા મારતા હાય છે, જેથી આગ લાગ કે પછી કાઈ બંધ પડી ગયલા વાહનન દારડા વડે બાંધી, ખેંચીન પુલ બહાર કાઢવા સમત, કાઈ પણ જરૂરિયાતની કાળજી લઈ શકે.

હવામાનમાં માટા ફેરફાર થાય તા શું? ત્યાં બ હવામાન કેન્દ્રાની ગાઠવણ કરવામાં આવી છે, જે પવનની ઝડપ, પ્રમાણ, અન દિશા માપી શકે, તમજ વાતાવરણ જોઈન ઝડપ મયાદા વધારી-ઘટાડી, હવામાન અન રાડની પરિસ્થિતિ પર નજર રાખી શકે.

પુલની એકસરખી કતારાની સુંદરતા રાત્ર માટા રસ્તાની ૧,૨૦૦ લાઈટાથી આર વધી જાય છે.

વાતાવરણીય પડકારા

નવા પુલ ક્યાં બાંધવા એનું સ્થળ નક્કી કરવું કંઈ સહલું ન હતું. કઈ કઈ બાબતા વિચારણામાં લવાની હતી?

આસપાસનું વાતાવરણ માટા પડકાર ઊભા કરતું હતું. એનું કારણ એ હતું કે પશ્ચિમ યુરાપમાંના નદીમુખામાંનું આ સાથી વિશાળ નદીમુખ હતું, જ્યાં પક્ષીઆ માટે એકદમ અનુકૂળ જગ્યા હતી; અન આ પુલ એના પરથી પસાર થવાના હતા. જાતજાતની વનસ્પતિ, માછલીઆ, પુરાતત્ત્વીય શાધખાળ, શુદ્ધ પાણી અન હવા, તમજ સેંકડા એકરની મીઠાની ખાણા વગરેના રક્ષણ માટે ઊંડા અભ્યાસ કરવા પડ્યા. તગસનું નદીમુખ શા માટે પશુપક્ષીઆન આકષ છે? એ પાર્ટુગલ અન યુરાપના સાથી વધુ મહત્ત્વના ભજવાળા વિસ્તાર છે, જે દેશવિદેશથી આવતા પક્ષીઆ, જેવા કે કાળી-પાંખાવાળા સ્ટીલ્ટ, કેન્ટીશ પ્લવર, અન નાના ટન માટે બચ્ચાંના ઉછેર કરવાની એકદમ અનુકૂળ જગ્યા બની રહ છે. પાનખર ઋતુ અન શિયાળામાં, હજારા પક્ષીઆ માટી ભરતીથી આ ખારી ભજવાળી જમીનમાં આશ્રય લ છે.

લાંબા સમયથી ત્યાં થતા માછલી ઉછેરન પણ ધ્યાનમાં લવું જોઈએ. એના અથ એ થયા કે માછલીઆન શક્ય એટલી આછી ખલલ થાય એની કાળજી લવા વધુ પગલાં લવા. માછલી ઉછેર પર થયલી અસર તપાસવા, ત્રણ હજાર માછલીઆ, જેમાંની માટા ભાગની ચપટી તમજ દરિયાઈ બાસ માછલીઆ હતી, તઆના પર લબલ લગાવવામાં આવ્યા.

આ શાંત, કુદરતી રહવાસીઆન શહરના ઘોંઘાટની સમીપ લાવવામાં આવ્યા. કુદરતી વાતાવરણન કેટલી હદે અસર પહોંચશ? એવી આશા રાખવામાં આવ છે કે દક્ષિણ કિનારાની કુદરતી સંપત્તિન સાચવી રાખવા લવામાં આવલા પગલાં શક્ય એટલું રક્ષણ આપશ.

વાસ્કા ડી ગામા પુલ ખરેખર એન્જીનીયરીંગ પ્રગતિ, બાંધકામની સુંદરતા, અન સુમળતાની માટી સિદ્ધિ છે. સાચ જ, પાર્ટુગલ વાસ્કા ડી ગામા નામના પુલ પર ગવ ધરાવી શકે!

[Caption on page ૧૫]

પાર્ટુગલ

[Caption on page ૧૫]

સ્પન

[Caption on page ૧૫]

લીસ્બાન

[Caption on page ૧૫]

માન્ટીઆ

[Caption on page ૧૫]

વાસ્કા ડી ગામા પુલ

[Caption on page ૧૫]

Courtesy of Lusoponte/Sonomage

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો