વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧૦/૮ પાન ૩૨
  • “અતિ સુંદર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “અતિ સુંદર
  • સજાગ બનો!—૧૯૯૮
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧૦/૮ પાન ૩૨

“અતિ સુંદર

સામયિક”

શું તમે સજાગ બનો! સામયિક પહેલાં વાંચ્યું છે? તમે તમારા હાથમાં જે પ્રત પકડી છે એને તમે કયા દરજ્જે મૂકશો? શું તમને લેખો રસપ્રદ, સારી રીતે સંશોધન કરેલાં, અને સુંદર ચિત્રથી વર્ણવેલા લાગે છે?

દરેક બાબત વિષે લખનાર આફ્રિકા નાઈજીરિયામાંના એક લેખક લખે છે: “જોકે હું યહોવાહનો સાક્ષી નથી છતાં, સજાગ બનો! સામયિકનો નિયમિત વાંચક છું. સજાગ બનો! અતિ સુંદર સામયિક છે. એમાંથી મેં મારા માટે ઘણાં સારાં મુદ્દાઓ મેળવ્યા છે. એનું મુખપૃષ્ઠ આકર્ષક હોય છે અને બિનપૂર્વગ્રહવાળી વ્યક્તિને પાનાં ખોલવા આકર્ષે છે. દરેક પ્રત ભવ્ય સર્જનનો પુરાવો આપે છે; દરેક પાન પત્રકારિત્વીક ચપળતા છે. સમયસર અને સારી રીતે તૈયાર કરેલાં લેખોને લીધે, દરેક અંક કિંમતી અને બહુમૂલ્ય માહિતી રસપ્રદપણે દર્શાવે છે.”

અમે તમને ઉત્તેજન આપીએ છીએ કે તમે આ સજાગ બનો!ની પ્રતમાંથી લેખોને તપાસો. જો તમને બીજી પ્રત મેળવવી હોય તો, Praharidurg Prakashan Society, Plot A/35, Nr Industrial Estate, Nangargaon, Lonavla 410 401, Mah., Indiaને અથવા, પાન ૫ પરનાં યોગ્ય સરનામે લખો. તમારા માટે બીજી પ્રત મોકલવામાં અમને આનંદ થશે, અથવા, જો તમે ઇચ્છતા હો તો, આપણે જે સમયમાં જીવી રહ્યાં છીએ એ વિષે વધારે ચર્ચા કરવા માટે સાક્ષીઓ તમારી મુલાકાત લેવા આવી શકે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો