વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૩/૮ પાન ૩૨
  • એણે તેઓને લડતા અટકાવ્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એણે તેઓને લડતા અટકાવ્યા
  • સજાગ બનો!—૧૯૯૮
સજાગ બનો!—૧૯૯૮
g98 ૩/૮ પાન ૩૨

એણે તેઓને લડતા અટકાવ્યા

યુ.એસ.એ., કૅલિફોર્નિયાના એક ૧૧ વર્ષના છોકરાએ ન્યૂ ર્યોક, બ્રુકલિનમાં યહોવાહના સાક્ષીઓને લખ્યું:

“મને તમારાં પુસ્તકો વાંચવાનું ગમે છે, ખાસ કરીને કૌટુંબિક સુખનું રહસ્ય. અમે એ પુસ્તક મેળવ્યું એ પહેલાં, હું અને મારી મોટી બહેન હંમેશા લડતા. એક દિવસે અમે એ પુસ્તકનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું, અને અમને સમજણ પડી કે દેવે જે કરવાનું કહ્યું છે એ અમે કરી રહ્યાં નથી.

“આ પુસ્તકે અમને ઘણી મદદ કરી. હું એના માટે આભારી છું, અને મેં કુટુંબના બીજા સભ્યોને વાંચવાનું ઉત્તેજન આપ્યું કારણ કે એ ઉત્તમ છે. એણે મારા કુટુંબને અમારા ઘરમાં શાંતિ અને સુખ મેળવવા પણ મદદ કરી છે.”

કૌટુંબિક સુખનું રહસ્ય ૧૯૨ પાનનું પુસ્તક છે જે “તમારા કુટુંબને વિનાશક અસરોથી રક્ષણ કરો,” “તમારા ઘરમાં શાંતિ જાળવો,” અને “કુટુંબને હાનિ પહોંચાડતા કોયડા તમે આંબી શકો છો” જેવા મદદરૂપ વિષયો બતાવે છે.

કૌટુંબિક સુખ પુસ્તકની પ્રત મેળવવા કે કોઈ તમારી સાથે વિનામૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, કૃપા કરીને Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., Indiaને અથવા પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો