સજાગ બનો!
ઇંટરનેટ શું એ તમારા માટે છે? ૩-૧૩ એ વાજબી રીતે જ અસીમ સાધનોના જગતનું પ્રવેશદ્રાર છે. અમુક લોકો એને માહિતીનો રાજમાર્ગ કહે છે. શું તમને વ્યક્તિગત રીતે એની જરૂર છે? શું સાવધાની રાખવાને કારણ છે?
શા માટે હંમેશાં મારો જ વાંક કાઢવામાં આવે છે? ૧૪ શું એમ લાગે છે કે જે કંઈ ખોટું થાય, દોષનો ટોપલો તો તમારા માથે જ ચઢાવવામાં આવે છે? તમે અનુચિત ટીકાનો સામનો કઈ રીતે કરી શકો?
શા માટે હીરા આટલા કિંમતી હોય છે? ૨૦ કિંમતી હીરા કેવી રીતે બનાવવામાં આવે છે? એનો જવાબ એની કિંમત સમજવામાં મદદ કરે છે.
ઇંટરનેટ શું છે? ૩ ઇંટરનેટ એની સેવાઓ અને સાધનો ૫ ઇંટરનેટ શું તમને ખરેખર એની જરૂર છે? ૮ ઇંટરનેટ—શા માટે સાવધ રહેવું? ૧૦ શું આફ્રિકી ઢોલ ખરેખર બોલે છે? ૧૭ બાઇબલનું દૃષ્ટિબિંદુ શું વિજ્ઞાન અને બાઇબલ એકમત થાય છે? ૨૪ બ્રુનોસ્ટ—નૉર્વેનું સ્વાદિષ્ટ પનીર ૨૬ વિશ્વ નિહાળતા ૨૮ અમારા વાચકો તરફથી ૩૦ મેલેરિયા વિરુદ્ધની લડતમાં પાયા તરફ આવવું ૩૧ “મને કદી સજાગ બનો! વાંચવાનો શોખ ન હતો” ૩૨
[Caption on page ૨]
સરેરાશ મુદ્રણ ૧,૮૩,૫૦,૦૦૦ ૮૦ ભાષાઓમાં પ્રકાશિત થાય છે
[Caption on page ૪]
Awake! monthly, August 8, 1997 Vol. 78, No. 8. ગ્રંથ ૭૮, ક્રમાંક ૮. GUJARATI EDITION
[Caption on page ૫]
પાક્ષિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ:
અરબી, અંગ્રેજી, આફ્રિકાન્સ, ઇટાલીઅન, ઇન્ડોનેશીયન, ઈલોકો, કોરીઅન, ક્રોએસીયન, ગ્રીક, ચીની, ચીની (સાદી બનાવાયેલી), ચેક, જર્મન, જાપાની, ઝુલુ, ટાગાલોગ, ડચ, ડૅનિશ, તામિલ, નૉર્વેજીઅન, પોર્ટુગીઝ, પૉલિશ, ફિન્નિશ, ફ્રેન્ચ, મલયાલમ, યુક્રેનીઅન, યોરૂબા, રશીઅન, રોમાનીઅન, સર્બિયન, સેબુઆનો, સ્લોવાક, સ્લોવેનીયન, સ્પૅનિશ, સ્વાહીલી, સ્વીડિશ, હંગેરીયન
માસિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ: ઇવી, ઈગ્બો, એસ્તોનિઅન, કન્નડા, ક્ષોસા, ગુજરાતી, ચીચેવા, ચોંગા, ચ્વાના, તાહિતીયન, તુર્કી, તેલુગુ, ત્વી, થાઈ, નેપાળી, ન્યૂ ગીની પિજીન, પાપીઆમેંટો, મરાઠી, માલાગાસી, મેસેડોનીયન, મ્યાનમા, શોના, સિંહાલી, સીબેમ્બા, સેપેડી, સેસોથો, હિલીગાયનોન, હિંદી