શું ધર્મનો અંત નજીક છે?
૩-૯
વિશ્વવ્યાપી ધાર્મિક વિશ્વાસનો અચાનક વધારો ધર્મનું ખરેખર જે ભાવિ રહેલું છે એનું એક છેતરામણું દૃશ્ય રજૂ કરે છે. બાઇબલ શું ભાખે છે?
યહોવાહના સાક્ષીઓ વિષેની ગેરસમજ દૂર કરવી ૧૭
કેલિફોર્નિયાના સાન ફ્રાંસિસ્કોમાંની રોટરી ક્લબમાં એક મુલાકાતી વક્તાએ એ કઈ રીતે સિદ્ધ કર્યું.
પોર્ટ્રેટ ફોટો—કઈ રીતે બરાબર પાડવો ૨૨
તમે છેલ્લે ક્યારે ફોટો પાડ્યો હતો? શું તમે બરાબર પાડ્યો હતો? શું તમને પરિણામથી સંતોષ થયો હતો? એક વ્યવસાયી ફોટોગ્રાફર કેટલીક સરસ સલાહ આપે છે.
શું જગતના ધર્મોનો અંત નજીક છે? ૩
જૂઠો ધર્મ પોતાના વિનાશ તરફ સવારી કરે છે! ૪
એક ધર્મ બાકી રહેશે ૮
‘એ ફક્ત હંગામી છે!’
કિડ્નીની બીમારીવાળું મારું જીવન ૧૦
વાઘ આવ્યો! વાઘ આવ્યો! ૧૪
બાઇબલનું દૃષ્ટિબિંદુ
તમે કોની દોરવણીમાં ભરોસો મૂકી શકો? ૨૦
મોનાર્ક માટેના કુદરતી આરક્ષિત પ્રદેશો વધ ક્ષેત્રોમાં બદલાયા ૨૬
બાહ્ય દેખાવથી ન છેતરાશો ૨૭
વિશ્વને નિહાળતા ૨૮
અમારા વાચકો તરફથી ૩૦
સજાગ બનો!ના ગ્રંથ ૭૭ની વિષયસૂચિ ૩૧
આજે યુવાન લોકોને જરૂરી હોય એવું કંઈક ૩૨
મુખપૃષ્ઠ: હાથ: Drawings of Albrecht Dürer/Dover Publications, Inc.