વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧/૮ પાન ૩૨
  • તેઓએ પ્રથમ ઇનામ મેળવ્યું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તેઓએ પ્રથમ ઇનામ મેળવ્યું
  • સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧/૮ પાન ૩૨

તેઓએ પ્રથમ ઇનામ મેળવ્યું

ભારતના મદ્રાસમાંના બે વિદ્યાર્થીઓ અવકાશયાન તથા પ્લેટફોર્મસહિતના અંતરિક્ષ સ્ટેશનનો નમૂનો બનાવવા માટે, પ્રથમ ઇનામના સહભાગી થયા. આ ફોટામાં દેખાય છે એ યુવક અને યુવતી પોતાની યોજના માટે વિચાર ક્યાંથી લાવ્યા?

યુવાનોએ સજાગ બનો!ના પ્રકાશકોને લખેલા પત્રમાં સમજાવ્યું: “સપ્ટેમ્બર ૮, ૧૯૯૨ના અવેક! (સજાગ બનો!)માં પ્રગટ થયેલી અંતરિક્ષ સંશોધનની શૃંખલાને કારણે જ અમે એ ઇનામો મેળવ્યાં હતાં, એટલા માટે અમે તમારો ખાસ આભાર માનવા માટે આ તક લઈએ છીએ.”

સજાગ બનો! સમગ્ર કુટુંબના જ્ઞાનપ્રકાશ માટે પ્રકાશિત કરવામાં આવે છે. એમાં ઘણા દેશોના રિવાજો તથા લોકો, સૃષ્ટિની અજાયબીઓ, વ્યવહારુ વિજ્ઞાન, અને માનવરુચિના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે. તમે સજાગ બનો!ને નિયમિતપણે તમારા ઘરમાં પ્રાપ્ય બનાવીને, તમારા બાળકોનું સામાન્ય જ્ઞાન વધારવામાં મદદ કરી શકો છો, જે તેઓને શાળામાં તથા તેમના જીવનમાં પછીથી લાભ કરશે.

તમને સજાગ બનો!ની વધુ પ્રત જોઈતી હોય અથવા તમે ઇચ્છતા હો કે કોઈ તમારા ઘરે આવીને બાઇબલ શિક્ષણના મૂલ્યની તમારી સાથે ચર્ચા કરે તો, કૃપા કરી Watch Tower, H-58, Old Khandala Road, Lonavla 410 401, Maharashtraને અથવા પાન ૫ પરની યાદીમાંના તમારી સૌથી નજીકના સરનામે લખો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો